ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળે ભૂતપૂર્વ ક્રિકેટર લક્ષ્મી રતન શુક્લાને આગામી સિઝન માટે વરિષ્ઠ પુરૂષ ટીમના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કર્યા છે. CAB પ્રમુખ અભિષેક દાલમિયાએ જણાવ્યું હતું કે, “બંગાળ ટીમના નવા વરિષ્ઠ કોચ તરીકે લક્ષ્મી રતન શુક્લાના નામની જાહેરાત કરતાં હું અત્યંત ખુશ છું.”
કોચ તરીકે નિયુક્ત થયા બાદ શુક્લાએ કહ્યું, “આ એક નવા પ્રકારનો પડકાર છે અને હું બંગાળ માટે એક ખેલાડી તરીકે કોચની જેમ યોગદાન આપીશ.”
Laxmi Ratan Shukla named Bengal coach, Sourashis Lahiri to continue as assistant coach. WV Raman named batting consultant
Shukla: "I have learnt from @SGanguly99 a lot during my playing days, he used to tell us to keep it short & simple and I have always tried to follow that." pic.twitter.com/zPvYBSGGCp
— Subhayan Chakraborty (@CricSubhayan) July 26, 2022