ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની ત્રીજી મેચમાં ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં એક મોટી સિદ્ધિ પોતાના નામે કરી લીધી છે. હાર્દિક પંડ્યા T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 500 રન બનાવવા ઉપરાંત 50 વિકેટ લેનારો પ્રથમ ભારતીય ખેલાડી બની ગયો છે. હાર્દિકે વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રીજી ટી20માં ચાર ઓવરમાં 19 રન આપીને એક વિકેટ લીધી હતી.
ત્રીજી મેચમાં વેસ્ટ ઈન્ડિઝને 7 વિકેટે હરાવી શ્રેણીમાં 2-1ની સરસાઈ મેળવી લીધી છે.
Hardik Pandya the MVP – completes 50 wickets in T20is as well. pic.twitter.com/gtosHOzsfr
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 2, 2022