ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ ત્રણ દેશોને સહયોગી સભ્યનો દરજ્જો આપ્યો છે. ઉઝબેકિસ્તાન, કંબોડિયા અને આઇવરી કોસ્ટ ICCના નવા સભ્ય બન્યા છે. બર્મિંગહામમાં ICCની વાર્ષિક બેઠક દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
ઉઝબેકિસ્તાન અને કંબોડિયા સાથે મળીને, આઈસીસીમાં એશિયન દેશોની સંખ્યા હવે વધીને 25 થઈ ગઈ છે, જ્યારે આઈવરી કોસ્ટ 21મો આફ્રિકન દેશ છે જેને આઈસીસીનું સભ્યપદ મળ્યું છે. આ ત્રણેય દેશોએ ICC સભ્ય બનવા માટે જરૂરી માપદંડો પૂરા કર્યા હતા.
A special time for three new ICC Members!
Meet the trio 👇https://t.co/5k2TtCiX4c
— ICC (@ICC) July 27, 2022