U-60

એજબેસ્ટન T20 જીત્યા બાદ ધોનીએ ડ્રેસિંગ રૂમમાં પહોંચીને ટીમને જીતની ભેટ આપી

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે શનિવારે એજબેસ્ટન ખાતે રમાયેલી T20 મેચમાં ભારતીય ટીમે ઈંગ્લેન્ડને 49 રને હરાવીને T20 શ્રેણી જીતી લીધી હતી.

એક બાજુ જ્યાં ટીમ સિરીઝ જીતની ઉજવણી કરી રહી હતી. ત્યારે પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ભારતીય ટીમના ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યા અને ખેલાડીઓને જીતની ભેટ આપી. જેમાં ધોની ખેલાડીઓને મળ્યો અને તેના અનુગામી ઋષભ પંત સાથે તસવીર માટે પોઝ પણ આપ્યો.

Exit mobile version