U-60

જુઓ: વેસ્ટ ઈન્ડિઝમાં વરસાદ વચ્ચે આ રીતે પ્રેક્ટિસ કરી રહી છે ટીમ ઈન્ડિયા

ટીમ ઈન્ડિયા વેસ્ટ ઈન્ડિઝના ત્રિનિદાદ પહોંચી ગઈ છે. વિન્ડીઝ પ્રવાસ પર ભારતીય ટીમે ત્રણ વનડે અને પાંચ ટી-20 મેચોની શ્રેણી રમવાની છે. આ વખતે ODI સિરીઝની કપ્તાની શિખર ધવનને સોંપવામાં આવી છે.

ટીમ ઈન્ડિયાની પ્રેક્ટિસનો વીડિયો BCCIએ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે ત્રિનિદાદમાં આ સમયે ભારે વરસાદ પડી રહ્યો છે. આ જ કારણ છે કે ટીમ ઈન્ડિયાને ઈન્ડોર પ્રેક્ટિસ કરવી પડી છે.

Exit mobile version