ભારત અને પાકિસ્તાનની ટીમ 23 ઓક્ટોબરે T20 વર્લ્ડ કપ મેચમાં આમને-સામને થવાની છે. આ હાઈવોલ્ટેજ મેચ પહેલા પાકિસ્તાનને મોટો ઝટકો લાગ્યો છે. BCCI સેક્રેટરી જય શાહે સ્પષ્ટ કર્યું છે કે ભારતીય ટીમ એશિયા કપ 2023 માટે પાકિસ્તાન નહીં જાય.
તેણે સ્પષ્ટ કર્યું છે કે જો ભારત પાકિસ્તાન સાથે મેચ તટસ્થ સ્થળ પર જ રમશે. ભારતના આંચકા બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પણ મુશ્કેલીમાં ફસાયેલ જોવા મળી રહ્યું છે.
Jay Shah confirms Asia 2023 will be shifted from Pakistan and will be played at a neutral venue.
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 18, 2022