U-60

NCAમાં ઝુલન ગોસ્વામી નેટ્સમાં કેએલ રાહુલને બોલિંગ કરતી જોવા મળી, જુઓ

ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન કેએલ રાહુલ સફળ સર્જરી બાદ જર્મનીથી સ્વદેશ પરત ફર્યા છે અને તેણે રિહેબિલિટેશન પણ શરૂ કરી દીધું છે. રાહુલ બેંગલુરુ સ્થિત નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં નીતિન પટેલની દેખરેખ હેઠળ પુનર્વસનમાંથી પસાર થઈ રહ્યો છે.

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની અનુભવી ઝુલન ગોસ્વામી નેટ્સમાં કેએલ રાહુલને બોલિંગ કરતી જોવા મળી હતી. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.

Exit mobile version