U-60

જોનાથન ટ્રોટ અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમનો નવો મુખ્ય કોચ તરીકે નિયુક્ત

ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ બેટ્સમેન જોનાથન ટ્રોટને અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમના નવા મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તે અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમના આયર્લેન્ડ પ્રવાસ દરમિયાન ટીમનું નેતૃત્વ કરશે.

મુખ્ય કોચ તરીકે નિયુક્ત થયા બાદ ટ્રોટે કહ્યું, “આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અત્યંત રોમાંચક ટીમ સાથે જોડાઈને હું સન્માનિત અને ઉત્સાહિત છું. ટ્રોટનું માનવું છે કે અફઘાનિસ્તાનની ટીમ પહેલેથી જ પ્રતિભાશાળી ખેલાડીઓનો ભંડાર સાબિત થઈ ચૂકી છે.

Exit mobile version