U-60

મોહમ્મદ શમીની પૂર્વ પત્નીનો ડાન્સ વીડિયો વાયરલ, જુઓ

ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની પૂર્વ પત્ની હસીન જહાંએ નવા વર્ષની ઉજવણી શાનદાર રીતે કરી હતી. તેના ડાન્સનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. હસીન જહાંએ 2 જાન્યુઆરીએ ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયો શેર કર્યો હતો.

પ્રખ્યાત ગીત અભી તો પાર્ટી શુરુ હુઈ હૈ.. પરંતુ મિત્રો સાથેનો તેનો ડાન્સ વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે અને કેટલાક ચાહકો તેના માટે તેને ટ્રોલ પણ કરી રહ્યા છે.

Exit mobile version