U-60

વાપસી કરવા તૈયાર રિષભ પંત, જુઓ બેટિંગ અને કિપિંગનો વીડિયો

Pic- Times of India

ટીમ ઈન્ડિયાનો વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત IPL 2024માં પુનરાગમન કરવા માટે સંપૂર્ણપણે તૈયાર લાગે છે. રિષભ પંતે મંગળવારે જોરશોરથી બેટિંગ અને વિકેટકીપિંગની પ્રેક્ટિસ કરી હતી અને સંકેત આપ્યો હતો કે તે ટૂંક સમયમાં વાપસી કરવાનો છે. રિષભ પંતે પ્રેક્ટિસ દરમિયાન ઘણા શોટ માર્યા હતા અને તે તેની જૂની સ્ટાઈલમાં જોવા મળ્યો હતો. આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી વખતે ઋષભ પંતે લખ્યું, પ્રગતિ થઈ રહી છે.

Exit mobile version