U-60

રોબિન ઉથપ્પા: વનડે અને ટેસ્ટમાં રોહિત પછી આ ખેલાડીઓ બની શકે છે કેપ્ટન

ભારતના ક્રિકેટર રોબિન ઉથપ્પાએ કહ્યું કે રોહિત શર્મા બાદ ટીમ ઈન્ડિયાની ટેસ્ટ અને વનડેની કેપ્ટનશીપ કોણ સંભાળી શકે છે. અનુભવી ક્રિકેટર રોબિન ઉથપ્પાએ કહ્યું કે ભારતનો ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ એક મહાન ટેસ્ટ કેપ્ટન હશે. કેમ કે તેને ઇંગ્લેન્ડ સામે પાંચમી ટેસ્ટમાં શાનદાર રીતે નેતૃત્વ કર્યું હતું.

જોકે મારા મતે બુમરાહ ટેસ્ટ ક્રિકેટ માટે અને ODI માટે, વિકલ્પો કેએલ રાહુલ અથવા રિષભ પંત હશે.

Exit mobile version