U-60

સર 300 રૂપિયા આપો ગર્લફ્રેન્ડને સાથે ડેટ છે, અમિત મિશ્રાએ મોક્યા આટલા રૂપિયા

પૂર્વ ભારતીય ક્રિકેટર અમિત મિશ્રા આજકાલ પોતાની ફની ટ્વીટ્સને કારણે ખૂબ જ ચર્ચામાં છે. રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝ 2022ની પ્રથમ સેમિફાઇનલમાં સુરેશ રૈનાનો કેચ જોઈને તે પણ આશ્ચર્યચકિત થઈ ગયો હતો અને તેણે તેના વિશે ટ્વિટ કર્યું હતું.

આ ટ્વિટ પર એક પ્રશંસકે અમિત મિશ્રાને 300 રૂપિયા આપવાનું કહ્યું અને લખ્યું કે તેણે તેની ગર્લફ્રેન્ડને ડેટ પર લઈ જવી છે. અમિત મિશ્રાએ તે ફેનને UPI તરફથી 500 રૂપિયા મોકલ્યા અને તેનો સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર શેર કર્યો. હવે ચાહકો પણ અમિત મિશ્રાના આ ટ્વીટને એન્જોય કરી રહ્યા છે.

Exit mobile version