U-60

SLC: લંકા પ્રીમિયર લીગ અનિશ્ચિત સમય માટે સ્થગિત!

લંકા પ્રીમિયર લીગની 2022 આવૃત્તિ, શ્રીલંકાની સ્થાનિક ક્રિકેટ સ્પર્ધા, અનિશ્ચિત સમય માટે મુલતવી રાખવામાં આવી છે. 1 ઓગસ્ટથી 21 ઓગસ્ટ, 2022 વચ્ચે યોજાનારી તાત્કાલિક અસરથી સ્થગિત કરવામાં આવી.

SLC એ કહ્યું કે ટૂર્નામેન્ટના અધિકાર ધારક, ઇનોવેટીવ પ્રોડક્શન ગ્રુપ FGE એ દેશની આર્થિક સ્થિતિને ટાંકીને કહ્યું હતું કે ટૂર્નામેન્ટનું આયોજન કરવાનો આ યોગ્ય સમય નથી, જેના પગલે ક્રિકેટ બોર્ડે આ નિર્ણય લીધો હતો.

Exit mobile version