U-60

આફ્રિકાનો ઘાતક ઓલરાઉન્ડર ઈંગ્લેન્ડ સામેની વનડે શ્રેણીમાંથી બહાર થાયો

ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી ત્રણ મેચની વનડે સીરીઝની બીજી મેચ પહેલા પ્રવાસી દક્ષિણ આફ્રિકાને મોટો ઝટકો લાગ્યો છે. ઓલરાઉન્ડર એન્ડિલ ફેહલુકવાયો ઈજાના કારણે ત્રણ મેચની વનડે શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. તો હવે બીજી અને ત્રીજી વનડે માટે ઉપલબ્ધ રહેશે નહીં. ટી-20 સિરીઝમાં તેના રમવા અંગેનો નિર્ણય હવે પછી લેવામાં આવશે.

Exit mobile version