U-60

કિવિ ટીમે તિબેટના ધર્મગુરુ દલાઈ લામા સાથે મુલાકાત કરી, આશીર્વાદ લીધા

pic- New Zealand players meets spiritual leader Dalai Lama

ન્યૂઝીલેન્ડની ક્રિકેટ ટીમ અને તેમના પરિવારજનોએ ભારત સામે રવિવારની મેચ બાદ મંગળવારે મેકલોડગંજમાં ધાર્મિક નેતા દલાઈ લામાને તેમના નિવાસસ્થાને મળ્યા હતા.

મુખ્ય બૌદ્ધ મંદિર ટીમના ખેલાડીઓ કેપ્ટન ટોમ લાથનના નેતૃત્વમાં પહોંચ્યા હતા. આ દરમિયાન દલાઈ લામાએ ખેલાડીઓ સાથે હળવી વાતચીત પણ કરી હતી.

કેટલાક ખેલાડીઓએ તેમના આશીર્વાદ માંગ્યા હતા. દલાઈ લામાની ઓફિસના એક અધિકારીએ આઈએએનએસને જણાવ્યું કે, દલાઈ લામા તેમને મળીને ખુશ થયા.

Exit mobile version