U-60

આ પાકિસ્તાની ખેલાડીએ લગાવ્યા ‘જય શ્રી રામ’ના નારા, રામ ભક્ત નિકડ્યો

Pic- latestly

અયોધ્યામાં આજે (22 જાન્યુઆરી) ભગવાન શ્રી રામનો અભિષેક સમારોહ યોજાયો હતો, જેમાં મોટા ઉદ્યોગપતિઓ સાથે અનેક ભારતીય ખેલાડીઓએ ભાગ લીધો હતો. અને જેઓ તેમાં ભાગ લઈ શક્યા ન હતા.

તો બીજી બાજુ પાડોશી દેશ પાકિસ્તાનનો ખેલાડીએ પણ શ્રી રામજીના અભિષેક સમારોહની શુભેચ્છા પાઠવી છે. જે સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. પાકિસ્તાની ખેલાડી દાનિશ કનેરિયા પોતના ટ્વિટર અકાઉંટ પર પોસ્ટ મૂકી અને જય શ્રી રામના નારો પણ લગાવ્યો.

Exit mobile version