ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર ઉમેશ યાદવ મોટાભાગે ટીમ ઈન્ડિયા માટે ટેસ્ટ ક્રિકેટ રમતા જોવા મળે છે, પરંતુ લાંબા સમયથી ઉમેશ યાદવને ભારતીય ટેસ્ટ ટીમમાં તક મળી રહી નથી.
ડોમેસ્ટિક મેચોમાં શાનદાર પ્રદર્શન કરવા છતાં ઉમેશ યાદવને ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં સામેલ કરવામાં આવ્યો નથી. IPL 2024 પહેલા ઉમેશ યાદવ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને મળી ચૂક્યા છે. આ સાથે તેણે એક તસવીર પણ શેર કરી છે.
ARRIVE AS A KING LIVE AS A LEGEND, BE REMEMBERED AS A GENTLEMAN. pic.twitter.com/iTC860aMIe
— Umesh Yaadav (@y_umesh) January 29, 2024