U-60

ભારત ઓસ્ટ્રેલિયા શ્રેણી પહેલા વિરાટ કોહલી નવા લૂકમાં, જુઓ નવી હેરસ્ટાઇલ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 20 સપ્ટેમ્બર થી T20 શ્રેણી શરૂ થઈ રહી છે. વિરાટ કોહલી લંડનથી પરત ફર્યો છે. આ સીરીઝ માટે વિરાટ કોહલી નવા લુકમાં આવ્યો છે. તે તેના વાળ કાપવા માટે સલૂનમાં ગયો અને તેની નવી હેરસ્ટાઇલના ફોટા ઝડપથી ઇન્ટરનેટ પર વાયરલ થયો.

વિરાટ કોહલી હેરસ્ટાઈલિસ્ટ રાશિદ સલમાનીના સલૂનમાં પહોંચ્યો હતો. હેરસ્ટાઈલિસ્ટે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર વિરાટ સાથેના ફોટા શેર કર્યા છે. વિરાટ કોહલી ફોનમાં પોતાનો નવો લુક કેપ્ચર કરતો જોવા મળ્યો હતો.

Exit mobile version