U-60

કોહલી 5 મહિના પછી T20Iમાં વાપસી કરશે! બીજી મેચ પહેલા નેટ્સમાં કાઢ્યો સમય

ભારતીય બેટ્સમેન વિરાટ કોહલી લગભગ પાંચ મહિના બાદ ફરી એકવાર T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવા માટે તૈયાર છે. કોહલીએ છેલ્લી T20 આંતરરાષ્ટ્રીય મેચ ફેબ્રુઆરીમાં રમી હતી. ઓક્ટોબર-નવેમ્બરમાં T20 વર્લ્ડ કપ બાદ તેને માત્ર બે T20I મેચ મળી છે.

ઈંગ્લેન્ડ સામેની પ્રથમ ટી20 મેચમાં પણ તે ટીમનો ભાગ નહોતો. પરંતુ હવે બીજી ટી20માં વાપસી કરવા માટે તૈયાર છે.

Exit mobile version