U-60

જુઓ વિડિઓ: જન્મદિવસ પર સૌરવ ગાંગુલીએ લંડનના રસ્તાઓ પર ડાન્સ કર્યો

પૂર્વ ભારતીય કેપ્ટન અને BCCI પ્રમુખ સૌરવ ગાંગુલી ગઈકાલે પોતાનો 50મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. ગાંગુલી હાલમાં તેની પત્ની અને પુત્રી સાથે લંડનમાં છે. ત્યાંથી, તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જે ઘણી હેડલાઇન્સ બનાવી રહ્યો છે. આ વીડિયોમાં ગાંગુલી તેની પત્ની અને પુત્રી સાથે ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે.

Exit mobile version