ઓસ્ટ્રેલિયાનો ખતરનાક ઓપનર ડેવિડ વોર્નર ટોલિવુડ સુપરસ્ટાર અલ્લુ અર્જુનનો જોરદાર ચાહક લાગે છે. પુષ્પા ફિલ્મના કેટલા વીડિયો તેણે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. જોકે તેણે અલ્લુ અર્જુનની બીજી ફિલ્મ પર એક નવો વીડિયો બનાવ્યો છે, જે ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.
આ સીન અલ્લુ અર્જુનની 2020માં આવેલી ફિલ્મનું છે. જયાં તે ફાઇટ કરતો નજરે પડે છે.
Read also

