ભારત પ્રથમ જીત બાદ, બીજી ટી-20 જીતીની શ્રેણી પોતાના નામે કરવા મૈદાનમાં ઉતરશે. પણ રોહિત માટે એક ટેન્સન હશે, સિનિયર ખેલાડીઓને ટીમમાં લેવા કે નહીં. જોકે ઝહીર ખાનને નથી લાગતું કે કેપ્ટન રોહિત પ્લેઈંગ 11માં બહુ બદલાઈ કરશે. મને નથી લાગતું કે કોઈ ફેરફાર કરવામાં આવશે. ઝહીરનું માનવું છે કે જો ટીમમાં એક ફેરફાર થશે તો તે અર્શદીપની જગ્યાએ બુમરાહને લાવશે.
🚨 Milestone Alert 🚨
First captain to win 1⃣3⃣ successive T20Is – Congratulations, @ImRo45. 👏 👏#TeamIndia | #ENGvIND pic.twitter.com/izEGfIfFTn
— BCCI (@BCCI) July 7, 2022