U-60

ઝહીર ખાન: ન વિરાટ, ન પંત બીજી ટી-20માં રોહિતે બદલાવ ન કરવો જોઈએ

ભારત પ્રથમ જીત બાદ, બીજી ટી-20 જીતીની શ્રેણી પોતાના નામે કરવા મૈદાનમાં ઉતરશે. પણ રોહિત માટે એક ટેન્સન હશે, સિનિયર ખેલાડીઓને ટીમમાં લેવા કે નહીં.  જોકે ઝહીર ખાનને નથી લાગતું કે કેપ્ટન રોહિત પ્લેઈંગ 11માં બહુ બદલાઈ કરશે.  મને નથી લાગતું કે કોઈ ફેરફાર કરવામાં આવશે. ઝહીરનું માનવું છે કે જો ટીમમાં એક ફેરફાર થશે તો તે અર્શદીપની જગ્યાએ બુમરાહને લાવશે.

Exit mobile version