ભારતીય ક્રિકેટ ટીમના બેટ્સમેન અજિંક્ય રહાણે બીજી વખત પિતા બનવા જઈ રહ્યો છે. રહાણેની પત્ની રાધિકાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક તસવીર શેર કરી છે, જેમાં તે તેના પતિ અજિંક્ય રહાણે અને પુત્રી સાથે જોવા મળી રહી છે. બીજી વખત 34 વર્ષીય રહાણેનું ઘર ગુંજી રહ્યું છે.
રહાણે અને રાધિકાએ 2014માં લગ્ન કર્યા હતા અને રાધિકાએ 2019માં પુત્રીને જન્મ આપ્યો હતો.
View this post on Instagram