રોહિત શર્મા શ્રીલંકા સામેની વનડે શ્રેણીમાંથી પરત ફરી રહ્યો છે. તેણે T20માંથી બ્રેક લીધો હતો. પુનરાગમનની તૈયારીમાં તે જીમમાં પણ સખત મહેનત કરી રહ્યો છે. તેણે જિમમાં તેના વર્કઆઉટનો વીડિયો તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો, જેમાં તેણે પોતાનો વર્કઆઉટ ચાર્ટ પણ બતાવી રહ્યો છે.
રોહિત શર્મા બાંગ્લાદેશ પ્રવાસ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. ત્યાર બાદ શ્રીલંકા સામેની વનડે શ્રેણીથી વાપસી કરશે.
View this post on Instagram