વિરાટ કોહલીએ ODI ક્રિકેટમાં અત્યાર સુધી 265 મેચમાં 12898 રન બનાવ્યા છે, જેમાં તેણે 46 સદી ફટકારી છે. ODI ક્રિકેટમાં તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 183 રન છે અને તેની એવરેજ 57.32 છે.
વિરાટ કોહલીની વિરોધી ટીમો સામે સદી:
ઓસ્ટ્રેલિયા – 8 સદી
ઈંગ્લેન્ડ – 3 સદી
બાંગ્લાદેશ – 4 સદી
ન્યુઝીલેન્ડ – 5 સદી
પાકિસ્તાન – 2 સદી
દક્ષિણ આફ્રિકા – 4 સદી
શ્રીલંકા – 10 સદી
વેસ્ટ ઈન્ડિઝ – 9 સદી
ઝિમ્બાબ્વે – 1 સદી
