Skip to content
  Monday 22 June 2026
Trending
June 5, 2026પાકિસ્તાની ક્રિકેટર: IPLમાં બાબર આઝમ કોહલી કરતા વધુ રન બનાવતો June 16, 2026150+ KMPHની આગ ઓકનાર બોલરને મળ્યો ચાન્સ June 17, 2026ICC ODI રેન્કિંગમાં મોટો ફેરફાર: શ્રેયસ અય્યરને નુકસાન June 1, 2026ટીમ ઈન્ડિયા હવે ક્યારે મેદાનમાં ઉતરશે June 22, 2026ધોની ક્રિકેટના રોજર ફેડરર,કોહલીની સરખામણી જોકોવિચ સાથે June 15, 2026‘આજે ફરી ટીવી તૂટશે’ ભારત સામે હાર બાદ પાકિસ્તાનની મજાક ઉડાવવામાં આવી June 15, 2026ઓલી રોબિન્સન ઈજાને કારણે બહાર June 22, 2026જોફ્રા આર્ચર IPLમાં આ ભારતીય બેટ્સમેનથી ડરતો June 8, 20266,6,6,6,4,4,4… June 2, 2026વિરાટ કોહલી IPL 2026 ટ્રોફી જીત્યા બાદ પહોંચ્યા પ્રેમાનંદજી મહારાજના શરણમાં
Cricowl
  • Home
  • LATEST

    શ્રીસંતે હરભજનને રિંગમાં લડવાની આપી ખુલ્લી ચેલેન્જ

    June 20, 2026

    ન્યુઝીલેન્ડના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ: 20 ખેલાડીઓનો સમાવેશ

    June 17, 2026

    ખરાબ પિચને કારણે મેચ રદ

    June 17, 2026

    100 સૌથી પ્રભાવશાળી ખેલાડીઓમાં સ્થાન મેળવનારી એકમાત્ર ભારતીય

    June 16, 2026

    એક જ દિવસે મેદાનમાં ઉતરશે ભારતની ત્રણ ટીમો

    June 16, 2026
    Prev Next Showing 1 Of 476
  • ODIS

    ઇંગ્લેન્ડની ODI શ્રેણીની ટીમે 2027 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમ જાહેર કરી છે

    June 22, 2026

    46વર્ષ પહેલા બે ODI વર્લ્ડ કપ જીતનાર કેપ્ટન પણ વૈભવ સૂર્યવંશીના ચાહક

    June 22, 2026

    ટીમ ઇન્ડિયામાં સ્થાનના હકદાર હતા આ 4 ખેલાડીઓ

    June 22, 2026

    6,6,6,6,6,6 -વૈભવ સૂર્યવંશીનો ધમાકો

    June 22, 2026

    હાશમતુલ્લાહ શાહિદીને ICCનો દંડ

    June 22, 2026
    Prev Next Showing 1 Of 261
  • T-20

    શ્રેયસ અય્યર માત્ર એશિયન ગેમ્સ સુધી T20 કેપ્ટન

    June 22, 2026

    આયર્લેન્ડ સામે પ્રથમ T20માં વૈભવ સૂર્યવંશી કરી શકે છે આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ

    June 22, 2026

    આયર્લેન્ડ સામે ભારતની પ્લેઇંગ ઇલેવન

    June 22, 2026

    ટીકા ઠીક છે, પણ દુર્વ્યવહાર નથી- શિખા પાંડે

    June 22, 2026

    બાંગ્લાદેશી ક્રિકેટરે પ્લેઇંગ ઇલેવનમાં સમાવેશ ન થવા પર ગુસ્સો વ્યક્ત

    June 22, 2026
    Prev Next Showing 1 Of 377
  • IPL

    જોફ્રા આર્ચર IPLમાં આ ભારતીય બેટ્સમેનથી ડરતો

    June 22, 2026

    IPL 2027માં નવી ભૂમિકામાં દેખાશે યુવરાજ સિંહ

    June 20, 2026

    ઋષભ પંતની દિલ્હી કેપિટલ્સમાં વાપસી

    June 20, 2026

    રોહિત શર્મા: “આ નિયમ ભારતીય ક્રિકેટને નુકસાન પહોંચાડી રહ્યો છે”

    June 15, 2026

    આયુષ મ્હાત્રેએ સિંગાપુરમાં શરૂ કરી સુપર કિંગ્સ એકેડમી

    June 13, 2026
    Prev Next Showing 1 Of 628
  • TEST SERIES

    રૂટ ક્યારે અને કઈ ટેસ્ટ મેચમાં સચિન તેંડુલકરનો વર્લ્ડ રેકોર્ડ તોડી શકશે

    June 22, 2026

    કોહલી ફરી ટેસ્ટ ક્રિકેટ રમશે?

    June 22, 2026

    બેન સ્ટોક્સની કેપ્ટન તરીકે વાપસી

    June 22, 2026

    ધીમી ઓવર રેટ બદલ WTCમાં 12 પોઇન્ટ કપાયા

    June 22, 2026

    ક્રિકેટ ઇતિહાસના સૌથી યુવા ટેસ્ટ ક્રિકેટરોની અનોખી યાદી

    June 17, 2026
    Prev Next Showing 1 Of 427
  • OFF-FIELD

    ધોની ક્રિકેટના રોજર ફેડરર,કોહલીની સરખામણી જોકોવિચ સાથે

    June 22, 2026

    રોહિત શર્માએ એરપોર્ટ પર પોતાના જ બોડીગાર્ડને કેમ ધક્કો માર્યો?

    June 22, 2026

    જેકબ બેથલની ગર્લફ્રેન્ડ કોણ?

    June 22, 2026

    યશસ્વી જયસ્વાલે ફાધર્સ ડે પર પિતાને ભેટ આપી

    June 22, 2026

    DSP બનતા જ આકાશ દીપ અને મુકેશ કુમાર ટ્રોલ

    June 20, 2026
    Prev Next Showing 1 Of 191
  • OTHER LEAGUES

    એક જ ઓવરમાં 5 છગ્ગા

    June 22, 2026

    શુભમ રંજણે સાથે મેદાન પર થઈ ઉગ્ર બોલાચાલી

    June 22, 2026

    આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ બાદ કેએસ ભરતનો UAE તરફ વળાંક

    June 20, 2026

    માનવ સુથારે કાઉન્ટી ડેબ્યૂમાં મચાવ્યો ધમાકો

    June 15, 2026

    ફાઇનલમાં ખેલાડીઓ વચ્ચે થયો ઝઘડો

    June 15, 2026
    Prev Next Showing 1 Of 135
  • U-60
Cricowl
Cricowl
  • Home
  • LATEST
  • ODIS
  • T-20
  • IPL
  • TEST SERIES
  • OFF-FIELD
  • OTHER LEAGUES
  • U-60
Cricowl
  IPL  સૂર્યાએ તેંડુલકર-રોહિતની બરાબરી કરી, આવું કરનાર પ્રથમ ભારતીય બન્યો
IPL

સૂર્યાએ તેંડુલકર-રોહિતની બરાબરી કરી, આવું કરનાર પ્રથમ ભારતીય બન્યો

Ankur PatelAnkur Patel—May 7, 20240
FacebookTwitterPinterestLinkedInTumblrRedditVKWhatsAppEmail

મુંબઈ ઈન્ડિયન્સ (MI)ના વિસ્ફોટક બેટ્સમેન સૂર્યકુમાર યાદવે સોમવારે (6 મે) મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) સામે તોફાની સદી ફટકારીને ઈતિહાસ રચ્યો હતો. લક્ષ્યનો પીછો કરવા આવેલી મુંબઈ માટે સૂર્યકુમારે 51 બોલમાં 12 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી 102 રનની અણનમ ઈનિંગ રમી હતી. જેમાં તેણે માત્ર ચોગ્ગા અને છગ્ગાની મદદથી 84 રન બનાવ્યા હતા. આ વિજયી સદી દરમિયાન તેણે ઘણા રેકોર્ડ બનાવ્યા.

સૂર્યકુમારને તેની જીતની ઇનિંગ્સ માટે પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. તે મુંબઈ માટે આઈપીએલમાં સૌથી વધુ પ્લેયર ઓફ ધ એવોર્ડ જીતવાના સંદર્ભમાં સંયુક્ત ચોથા સ્થાને પહોંચી ગયો છે. આઠમી વખત આ એવોર્ડ જીતીને તેણે સચિન તેંડુલકરની બરાબરી કરી લીધી છે. હવે આ યાદીમાં તેનાથી આગળ માત્ર રોહિત શર્મા (16), કિરોન પોલાર્ડ (14) અને જસપ્રિત બુમરાહ (10) છે.

મુંબઈ માટે આઈપીએલમાં સૌથી વધુ સદી ફટકારવાના મામલે સૂર્યકુમાર સંયુક્ત રીતે પ્રથમ ક્રમે છે. તેણે આ ફ્રેન્ચાઈઝી માટે પોતાની બીજી સદી ફટકારીને રોહિત શર્માની બરાબરી કરી.

ભારત માટે T-20માં સૌથી વધુ સદી ફટકારનાર ખેલાડીઓની યાદીમાં સૂર્યકુમાર સંયુક્ત રીતે ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. આ ફોર્મેટમાં આ તેની છઠ્ઠી સદી છે, તેના સિવાય રૂતુરાજ ગાયકવાડ અને કેએલ રાહુલે પણ 6-6 ટી20 સદી ફટકારી છે. વિરાટ કોહલી (9) પહેલા અને રોહિત શર્મા (8) બીજા ક્રમે છે.

સૂર્યકુમાર T-20માં 4 કે તેનાથી નીચેના નંબર પર બેટિંગ કરતી વખતે 4 કે તેથી વધુ સદી ફટકારનાર એકમાત્ર ભારતીય છે. તેમના સિવાય ગ્લેન મેક્સવેલે 5 સદી અને ડેવિડ મિલરે 4 સદી ફટકારી છે.

Most M.O.M Awards for MI in IPL

16 – Rohit Sharma
14 – Kieron Pollard
10 – Jasprit Bumrah
8 – 𝗦𝘂𝗿𝘆𝗮𝗸𝘂𝗺𝗮𝗿*
8 – Sachin Tendulkar
7 – Ambati Rayudu
6 – Lasith Malinga
6 – Harbhajan Singh
6 – Hardik Pandya#MIvsSRH pic.twitter.com/oI6hGowmsg

— 𝑺𝒉𝒆𝒃𝒂𝒔 (@Shebas_10dulkar) May 6, 2024

 

Most T20 centuries at No.4 or below

5 – Glenn Maxwell
4 – Suryakumar Yadav*
4 – David Miller
3 – Dasun Shanka#MIvSRH

— Ram Garapati (@srk0804) May 6, 2024

 

Cricket news in gujaratiCricowlHardik Pandya on Suryakumar YadavIPLIPL NewsSuryakumar YadavSuryakumar Yadav centurySuryakumar Yadav in IPLSuryakumar Yadav vs SRH
FacebookTwitterPinterestLinkedInTumblrRedditVKWhatsAppEmail

Ankur Patel

ઈફ્તિખાર અહેમદ: અમારું લક્ષ્ય માત્ર ભારત નથી! T20 વર્લ્ડ કપ જીતવાનો છે
આયર્લેન્ડે મોહમ્મદ આમિરને વિઝા ન આપી, સિરીઝ રમવા અંગે શંકા ઉભી થઈ
Related posts
  • Related posts
  • More from author
IPL

જોફ્રા આર્ચર IPLમાં આ ભારતીય બેટ્સમેનથી ડરતો

June 22, 20260
IPL

IPL 2027માં નવી ભૂમિકામાં દેખાશે યુવરાજ સિંહ

June 20, 20260
IPL

ઋષભ પંતની દિલ્હી કેપિટલ્સમાં વાપસી

June 20, 20260
Load more
Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Read also
IPL

જોફ્રા આર્ચર IPLમાં આ ભારતીય બેટ્સમેનથી ડરતો

June 22, 20260
T-20

શ્રેયસ અય્યર માત્ર એશિયન ગેમ્સ સુધી T20 કેપ્ટન

June 22, 20260
OFF-FIELD

ધોની ક્રિકેટના રોજર ફેડરર,કોહલીની સરખામણી જોકોવિચ સાથે

June 22, 20260
ODIS

ઇંગ્લેન્ડની ODI શ્રેણીની ટીમે 2027 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમ જાહેર કરી છે

June 22, 20260
T-20

આયર્લેન્ડ સામે પ્રથમ T20માં વૈભવ સૂર્યવંશી કરી શકે છે આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ

June 22, 20260
T-20

આયર્લેન્ડ સામે ભારતની પ્લેઇંગ ઇલેવન

June 22, 20260
Load more
  • IPL3136
  • LATEST2380
  • TEST SERIES2132
  • T-201885
  • ODIS1303
  • OFF-FIELD955
  • OTHER LEAGUES675
  • U-60161

# TRENDING

CricowlCricket news in gujaratiIPLIPL NewsCricket Newsgujarati newsIPL 2022IPL 2023India vs AustraliaIndia vs EnglandIndia vs PakistanIPL 15IPL 2026IPL 2024T20 World CupVirat KohliIndia vs South AfricaRohit SharmaIndia vs New ZealandIPL record
© 2020 Cricowl All Rights Reserved. Owned & Operated By Digital Clock 360.
  • About
  • Contact
  • Privacy Policy
  • Disclaimer