Skip to content
  Friday 19 June 2026
Trending
June 3, 2026સૌરવ ગાંગુલીની સુરક્ષા ઘટાડી June 8, 2026આયર્લેન્ડ-ઇંગ્લેન્ડ પ્રવાસે માતા-પિતા પણ રહેશે સાથે June 2, 2026ઈજાથી પરેશાન હાર્દિક પંડ્યા પર BCCIની નજર June 5, 2026પંતને ઉપ-કેપ્ટન પદ પરથી હટાવવા પર કોચ ગંભીરે પોતાનું મૌન તોડતા કહ્યું… June 13, 2026આયુષ મ્હાત્રેએ સિંગાપુરમાં શરૂ કરી સુપર કિંગ્સ એકેડમી June 13, 2026આવતીકાલે કરોડો ચાહકોની નજર ભારત-પાકિસ્તાન ટક્કર પર June 17, 2026ઇંગ્લેન્ડ ટીમની ‘ડ્રિંકિંગ કલ્ચર’ પર આપ્યું મોટું નિવેદન June 1, 2026ટ્રોફી જીત્યા પછી પત્નીને આપ્યું સફળતાનું શ્રેય? June 6, 2026સૂર્યકુમારનો યુગ થયો ખતમ! June 15, 2026અંતિમ ઓવરમાં પલટી મેચ
Cricowl
  • Home
  • LATEST

    ન્યુઝીલેન્ડના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ: 20 ખેલાડીઓનો સમાવેશ

    June 17, 2026

    ખરાબ પિચને કારણે મેચ રદ

    June 17, 2026

    100 સૌથી પ્રભાવશાળી ખેલાડીઓમાં સ્થાન મેળવનારી એકમાત્ર ભારતીય

    June 16, 2026

    એક જ દિવસે મેદાનમાં ઉતરશે ભારતની ત્રણ ટીમો

    June 16, 2026

    PCB- ખેલાડીઓનું ભવિષ્ય અને પગાર નક્કી કરશે ડેટા

    June 16, 2026
    Prev Next Showing 1 Of 476
  • ODIS

    શુભમન ગિલ અને ઈશાન કિશનની તોફાની સદીઓ

    June 17, 2026

    સૌથી ઝડપી 1000 ODI રન પૂર્ણ કરનાર છઠ્ઠો ભારતીય

    June 17, 2026

    ODI કેપ્ટન બન્યા બાદ શુભમન ગિલની પ્રથમ સદી

    June 17, 2026

    LSGના બોલરે ટીમ ઈન્ડિયામાં ડેબ્યૂ કર્યું

    June 17, 2026

    ICC ODI રેન્કિંગમાં મોટો ફેરફાર: શ્રેયસ અય્યરને નુકસાન

    June 17, 2026
    Prev Next Showing 1 Of 259
  • T-20

    મેચ ફીનો 5 ટકા દંડ ફટકારાયો

    June 17, 2026

    152 રન, 3 સુપર ઓવર અને ઐતિહાસિક પરિણામ

    June 17, 2026

    નેધરલેન્ડ્સ સામે પ્રથમ વખત રમશે ભારત

    June 16, 2026

    અશ્વિન: ભારત મહિલા T20 વર્લ્ડ કપમાં દૂર સુધી નહીં પહોંચે

    June 15, 2026

    ભારત-પાકિસ્તાન મેચમાં દેખાડ્યો અદભૂત ફિલ્ડિંગ કરિશ્મો

    June 15, 2026
    Prev Next Showing 1 Of 376
  • IPL

    રોહિત શર્મા: “આ નિયમ ભારતીય ક્રિકેટને નુકસાન પહોંચાડી રહ્યો છે”

    June 15, 2026

    આયુષ મ્હાત્રેએ સિંગાપુરમાં શરૂ કરી સુપર કિંગ્સ એકેડમી

    June 13, 2026

    હું RCB માં જોડાવા માંગતો ન હતો

    June 8, 2026

    ટીમ ડેવિડ કેમેરા સામે મેદાનની વચ્ચે સિગાર પીતો જોવા મળ્યો

    June 4, 2026

    મારા પુત્રનું અપહરણ થયું, મને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હતી

    June 3, 2026
    Prev Next Showing 1 Of 627
  • TEST SERIES

    ક્રિકેટ ઇતિહાસના સૌથી યુવા ટેસ્ટ ક્રિકેટરોની અનોખી યાદી

    June 17, 2026

    વેસ્ટ ઇન્ડિઝની 15 સભ્યોની ટીમ જાહેર

    June 17, 2026

    ઇંગ્લેન્ડ ટીમની ‘ડ્રિંકિંગ કલ્ચર’ પર આપ્યું મોટું નિવેદન

    June 17, 2026

    ન્યૂઝીલેન્ડ સામે બીજા ટેસ્ટ માટે ઇંગ્લેન્ડની પ્લેઇંગ XI જાહેર

    June 16, 2026

    હું હજુ દરેક ટેસ્ટ રમવા સક્ષમ છું

    June 15, 2026
    Prev Next Showing 1 Of 426
  • OFF-FIELD

    વિરાટ કોહલી સાથે લંડનની ગલીઓમાં જોવા મળેલો જોર્ડન કોક્સ કોણ?

    June 17, 2026

    ક્રિકેટ જગતમાં નવી લવ સ્ટોરી

    June 16, 2026

    સૌરવ ગાંગુલીએ પોલીસ ફરિયાદ નોંધાઈ

    June 16, 2026

    વિરાટ કોહલી કે રોહિત શર્મા? સંપત્તિના મામલે કોણ છે આગળ

    June 13, 2026

    બાંગ્લાદેશના ક્રિકેટરને લાકડીઓ અને પાઇપથી માર મારવામાં આવ્યો

    June 13, 2026
    Prev Next Showing 1 Of 190
  • OTHER LEAGUES

    માનવ સુથારે કાઉન્ટી ડેબ્યૂમાં મચાવ્યો ધમાકો

    June 15, 2026

    ફાઇનલમાં ખેલાડીઓ વચ્ચે થયો ઝઘડો

    June 15, 2026

    માત્ર 32 બોલમાં સદી ફટકારી

    June 12, 2026

    ઇંગ્લેન્ડના ક્રિકેટરે રેડ-બોલ ક્રિકેટમાંથી બ્રેક લીધો

    June 12, 2026

    ધોનીની મેદાનમાં ધમાકેદાર વાપસી

    June 11, 2026
    Prev Next Showing 1 Of 135
  • U-60
Cricowl
Cricowl
  • Home
  • LATEST
  • ODIS
  • T-20
  • IPL
  • TEST SERIES
  • OFF-FIELD
  • OTHER LEAGUES
  • U-60
Cricowl
  IPL  IPL 25માં ઈશાન કિશન સહિત આ ખેલાડીઓને લાગી શકે છે કરોડોનો ઝટકો
IPL

IPL 25માં ઈશાન કિશન સહિત આ ખેલાડીઓને લાગી શકે છે કરોડોનો ઝટકો

Ankur PatelAnkur Patel—August 8, 20240
FacebookTwitterPinterestLinkedInTumblrRedditVKWhatsAppEmail

આઈપીએલની 18મી સીઝનનું આયોજન આવતા વર્ષે કરવામાં આવશે. આ પહેલા એક મેગા ઓક્શન થશે, જેને લઈને ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે. છેલ્લી વખત 2022માં મોટી હરાજી યોજાઈ હતી, જેમાં ભારતીય વિકેટકીપર અને બેટ્સમેન ઈશાન કિશન સૌથી વધુ કમાણી કરનાર ખેલાડી હતા.

ઈશાન સિવાય કેટલાક ખેલાડીઓએ ઘણી કમાણી કરી હતી, જેમને મોંઘા પૈસા આપીને ખરીદવામાં આવ્યા હતા. આ વખતે મેગા ઓક્શન પહેલા ફ્રેન્ચાઇઝી દ્વારા કયા ખેલાડીઓને બહાર પાડવામાં આવશે.

એવા ખેલાડીઓ જેઓ IPL 2022ની હરાજીમાં 10 કરોડ રૂપિયાથી વધુમાં વેચાયા હતા, પરંતુ આવનારી હરાજીમાં ઓછી કિંમતથી સંતુષ્ટ થવું પડી શકે છે.

દીપક ચહર:

દીપર ચાહરને IPL 2022માં ચેન્નાઈ સુપર કિંગ્સે ખરીદ્યો હતો. CSKએ ચાહર માટે 14 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. જોકે પીઠની ઈજાને કારણે તે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો હતો. તેણે આગામી બે સિઝનમાં 18 વિકેટ લીધી છે. આ દરમિયાન તે ઈજાઓથી પણ પરેશાન હતો. ચેન્નાઈ મેગા ઓક્શન 2025માં તેના માટે મોટી રકમ મેળવવી મુશ્કેલ છે, કારણ કે તે લાંબા સમયથી ટીમ ઈન્ડિયાની બહાર છે.

ઈશાન કિશન:

IPL 2022ની હરાજીમાં ઈશાન કિશન સૌથી મોંઘો ખેલાડી હતો. મુંબઈ ઈન્ડિયન્સે તેને 15.25 કરોડમાં સામેલ કર્યો હતો. છેલ્લી ત્રણ સિઝનમાં તેનું પ્રદર્શન સારું રહ્યું છે, પરંતુ તે હાલમાં ભારતીય ટીમનો ભાગ નથી. BCCIએ તેને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી હટાવી દીધો છે. મુંબઈ મોટી રકમ ચૂકવીને કિશનને જાળવી રાખવા માગતું નથી.

લિયામ લિવિંગસ્ટોન:

ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર લિયામ લિવિંગસ્ટોનને પંજાબ કિંગ્સે 11.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. IPL 2023માં લિયામનું પ્રદર્શન સારું રહ્યું હતું, પરંતુ છેલ્લી સિઝનમાં તે કંઈ ખાસ કરી શક્યો નહોતો. પંજાબ કિંગ્સ મેગા ઓક્શન પહેલા લિવિંગસ્ટોનને જાળવી રાખવાની ભૂલ નહીં કરે.

Cricket news in gujaratiCricowlIPLIPL 2025IPL 2025 AuctionIPL 2025 retentionIshan KishanIshan Kishan in IPL
FacebookTwitterPinterestLinkedInTumblrRedditVKWhatsAppEmail

Ankur Patel

25 વર્ષીય શ્રીલંકન બોલર પર ICC ભ્રષ્ટાચાર વિરોધી સંહિતાના ઉલ્લંઘનનો આરોપ
લંકા સામે હાર છતાં રોહિતે બનાવ્યા રેકોર્ડ, આ મામલે ધોનીને છોડ્યો પછાડ
Related posts
  • Related posts
  • More from author
IPL

રોહિત શર્મા: “આ નિયમ ભારતીય ક્રિકેટને નુકસાન પહોંચાડી રહ્યો છે”

June 15, 20260
IPL

આયુષ મ્હાત્રેએ સિંગાપુરમાં શરૂ કરી સુપર કિંગ્સ એકેડમી

June 13, 20260
IPL

હું RCB માં જોડાવા માંગતો ન હતો

June 8, 20260
Load more
Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Read also
ODIS

શુભમન ગિલ અને ઈશાન કિશનની તોફાની સદીઓ

June 17, 20260
OFF-FIELD

વિરાટ કોહલી સાથે લંડનની ગલીઓમાં જોવા મળેલો જોર્ડન કોક્સ કોણ?

June 17, 20260
ODIS

સૌથી ઝડપી 1000 ODI રન પૂર્ણ કરનાર છઠ્ઠો ભારતીય

June 17, 20260
ODIS

ODI કેપ્ટન બન્યા બાદ શુભમન ગિલની પ્રથમ સદી

June 17, 20260
TEST SERIES

ક્રિકેટ ઇતિહાસના સૌથી યુવા ટેસ્ટ ક્રિકેટરોની અનોખી યાદી

June 17, 20260
LATEST

ન્યુઝીલેન્ડના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ: 20 ખેલાડીઓનો સમાવેશ

June 17, 20260
Load more
  • IPL3133
  • LATEST2379
  • TEST SERIES2128
  • T-201876
  • ODIS1295
  • OFF-FIELD949
  • OTHER LEAGUES672
  • U-60161

# TRENDING

CricowlCricket news in gujaratiIPLIPL NewsCricket Newsgujarati newsIPL 2022IPL 2023India vs AustraliaIndia vs EnglandIndia vs PakistanIPL 15IPL 2026IPL 2024T20 World CupVirat KohliIndia vs South AfricaRohit SharmaIndia vs New ZealandIPL record
© 2020 Cricowl All Rights Reserved. Owned & Operated By Digital Clock 360.
  • About
  • Contact
  • Privacy Policy
  • Disclaimer