Skip to content
  Saturday 2 May 2026
Trending
May 2, 2026DCની ઐતિહાસિક જીત આ બે ફેન્સને સમર્પિત May 2, 2026શું ઇંગ્લિસ લાવશે બેટિંગમાં બદલાવ? May 1, 2026વિકેટકીપર વોર: કોણ જીતશે, સેમસન કે પંત? May 1, 2026મિચેલ સેન્ટનર ઈજાગ્રસ્ત : ઇંગ્લેન્ડ સિરીઝ પહેલાં ન્યૂઝીલેન્ડને મોટો ઝટકો May 2, 2026₹18 કરોડનો સ્ટાર કે થાકેલો બોલર? May 1, 2026અશ્લીલ વિડિયો: ક્રિકેટમાંથી ક્રાઈમ સુધી! May 1, 2026મેદાનમાં રનનો રાજા, સોશિયલ મીડિયા પર કમાણીનો બાદશાહ May 2, 2026ગુજરાત ડે પર સિરાજ અને રબાડા દાંડીયાના તાલે ઝૂમ્યા, જુઓ May 1, 2026એક ભૂલ, મોટી સજા! 3 આંતરરાષ્ટ્રીય ક્રિકેટરો પર 4 મહિનાનો BAN May 1, 2026SRHમાં મોટા ફેરફારો, 18 વર્ષીય વર્લ્ડ કપ ચેમ્પિયન ટીમમાં જોડાયો
Cricowl
  • Home
  • LATEST

    યુવા ક્રિકેટરનું નિધન

    May 2, 2026

    ગુજરાતી મુળનો ખેલાડી બન્યો કેનેડાનો કોચ

    May 1, 2026

    મેદાનમાં રનનો રાજા, સોશિયલ મીડિયા પર કમાણીનો બાદશાહ

    May 1, 2026

    અશ્લીલ વિડિયો: ક્રિકેટમાંથી ક્રાઈમ સુધી!

    May 1, 2026

    મિચેલ સેન્ટનર ઈજાગ્રસ્ત : ઇંગ્લેન્ડ સિરીઝ પહેલાં ન્યૂઝીલેન્ડને મોટો ઝટકો

    May 1, 2026
    Prev Next Showing 1 Of 463
  • ODIS

    વિકેટકીપર વોર: કોણ જીતશે, સેમસન કે પંત?

    May 1, 2026

    વર્લ્ડ કપ 27 માટે ટીમ ઇન્ડિયાનો ‘કોર ગ્રુપ’ તૈયાર? આ ખેલાડીઓ પર નજર

    March 21, 2026

    વૈભવ સુર્યવંશી ચમકી રહ્યો છે છતાં ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી કેમ મુશ્કેલ?

    March 21, 2026

    IPL 2026 દરમિયાન ન્યુઝીલેન્ડની ટીમ બાંગ્લાદેશનો પ્રવાસ પર 3 વનડે રમશે

    March 17, 2026

    ઓસ્ટ્રેલિયા સામેની ODI શ્રેણી માટે પ્રતિકા રાવલની થઈ વાપસી

    February 17, 2026
    Prev Next Showing 1 Of 244
  • T-20

    ટ્રોફી સાથે વિદાય લેવાની તૈયારીમાં કિવી દિગ્ગજો

    May 2, 2026

    T20 વર્લ્ડ કપ પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સન્યાસ લેશે કિવી સ્ટાર

    April 24, 2026

    બોલિંગ બેટિંગ બંનેમાં ધમાકા! આફ્રિકાએ ભારતને પ્રથામ T20માં હરાવી

    April 18, 2026

    બાબર આઝમે ટી20માં ક્રિસ ગેલનો આ વર્લ્ડ રેકોર્ડ તોડ્યો

    April 10, 2026

    આઈપીએલ પછી તરત જ નવી સીરિઝ, 7 T20 મેચો રમશે

    March 21, 2026
    Prev Next Showing 1 Of 361
  • IPL

    Mumbai Indians માં મહાસફાઈનો એલાર્મ

    May 2, 2026

    ₹18 કરોડનો સ્ટાર કે થાકેલો બોલર?

    May 2, 2026

    શું ઇંગ્લિસ લાવશે બેટિંગમાં બદલાવ?

    May 2, 2026

    DCની ઐતિહાસિક જીત આ બે ફેન્સને સમર્પિત

    May 2, 2026

    સ્ટેડિયમમાં ફરી ગૂંજશે ‘થાલા’

    May 2, 2026
    Prev Next Showing 1 Of 597
  • TEST SERIES

    આ કારણે રાશિદ ખાન ભારત સામેની ટેસ્ટ મેચ ગુમાવી શકે છે

    April 9, 2026

    સિડનીમાં ઓસ્ટ્રેલિયાનો દબદબો, ઇંગ્લેન્ડની ભારી હાર સાથે એશિઝને વિદાય

    January 8, 2026

    એશિઝ: જેકબ બેથેલે સદી ફટકારીને ઇતિહાસ રચ્યો, પાંચમો ક્રિકેટર બન્યો

    January 7, 2026

    જો રૂટ ટેસ્ટમાં સચિન તેંડુલકરનો વિશ્વ રેકોર્ડ તોડવા બસ એક કદમ દૂર

    January 6, 2026

    2027 એશિઝ શ્રેણી માટે રિકી પોન્ટિંગે બનાવી ઓસ્ટ્રેલિયાની ટીમ

    January 5, 2026
    Prev Next Showing 1 Of 412
  • OFF-FIELD

    ફેન સાથે ક્લાસેનનું ખરાબ વર્તન

    May 1, 2026

    ડેટિંગ અફવાથી વિવાદ, યેશા સાગર કોણ છે?

    May 1, 2026

    AAP છોડતા, પંજાબ સરકારે હરભજન સિંહની ‘Z-પ્લસ’ સુરક્ષા પાછી લીધી

    April 26, 2026

    શું અર્શદીપ સિંહના લગ્ન IPL 2026 દરમિયાન થશે? ગુરુદ્વારામાં દેખાયા

    April 15, 2026

    ઉમેશ યાદવે ભગવાન મહાકાલના દ્વાર પર, ત્રણ વર્ષથી ટીમની બહાર છે

    April 3, 2026
    Prev Next Showing 1 Of 182
  • OTHER LEAGUES

    PSL: આ પાકિસ્તાનની ખેલાડીએ રાહુલ દ્રવિડને આપ્યો શ્રેય

    May 2, 2026

    અહેમદ શહેઝાદ: કેમ PSLમાં ફક્ત નિવૃત્ત IPL ખેલાડીઓ જ પ્રવેશ કરે છે?

    April 15, 2026

    PCBએ બ્લેસિંગ મુઝારાબાની પર 2 વર્ષનો પ્રતિબંધ લગાવ્યો

    April 14, 2026

    સોશિયલ પોસ્ટના કારણે નસીમ પર PCBનો 2cr દંડ

    March 31, 2026

    KKRના પૂર્વ ખેલાડીનો તોફાની શો, T20માં ફટકાર્યા 193 રન

    March 21, 2026
    Prev Next Showing 1 Of 129
  • U-60
Cricowl
Cricowl
  • Home
  • LATEST
  • ODIS
  • T-20
  • IPL
  • TEST SERIES
  • OFF-FIELD
  • OTHER LEAGUES
  • U-60
Cricowl
  T-20  500થી વધુ T20 મેચ રમનાર 5 ખેલાડીઓ, લિસ્ટમાં એક પણ ભારતીય નહીં
T-20

500થી વધુ T20 મેચ રમનાર 5 ખેલાડીઓ, લિસ્ટમાં એક પણ ભારતીય નહીં

Ankur PatelAnkur Patel—September 30, 20240
FacebookTwitterPinterestLinkedInTumblrRedditVKWhatsAppEmail

જ્યારે T20 ફોર્મેટ શરૂ થયું ત્યારે તેની લોકપ્રિયતા વિશે કોઈને ખ્યાલ નહોતો કે તે ભવિષ્યમાં આટલો પ્રચલિત રહેશે. આજે આ ફોર્મેટ દરેક જગ્યાએ છવાઈ ગયું છે અને તેનું સૌથી મોટું ઉદાહરણ છે વિવિધ દેશોમાં યોજાતી T20 લીગ.

જો કે, જ્યારે તે શરૂ કરવામાં આવ્યું ત્યારે, વરિષ્ઠ ખેલાડીઓએ આંતરરાષ્ટ્રીય સ્તરે રમવામાં રસ દાખવ્યો ન હતો પરંતુ બાદમાં આઈપીએલ અને બિગ બેશ લીગ દ્વારા તેમની કુશળતા દર્શાવી હતી. ઘણા એવા ખેલાડીઓ છે જેમણે આ ફોર્મેટમાં માત્ર એક જ મેચ રમી છે પરંતુ કેટલાક એવા પણ છે જેમણે 500નો આંકડો પાર કર્યો છે.

ભારતીય ખેલાડીઓમાં રોહિત શર્માનું નામ મોખરે છે પરંતુ તે હજુ પણ 500ના આંકડાથી દૂર છે. રોહિતે 448 મેચ રમી છે.

1. કિરોન પોલાર્ડ:

કિરોન પોલાર્ડે તેની કારકિર્દીમાં અત્યાર સુધી 684 મેચ રમી છે અને તે આ ફોર્મેટમાં સૌથી વધુ દેખાતો ખેલાડી છે. પોલાર્ડે તેની T20 કારકિર્દીમાં 13277 રન બનાવ્યા છે અને 326 વિકેટ પણ લીધી છે.

2. ડ્વેન બ્રાવો:

વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ ખેલાડી ડ્વેન બ્રાવોની ગણતરી T20 ફોર્મેટમાં સૌથી સફળ ઓલરાઉન્ડર ખેલાડીઓમાં થાય છે. બ્રાવોના નામે T20 ફોર્મેટમાં 582 મેચમાં 6970 રન અને 631 વિકેટ છે.

3. શોએબ મલિક:

પાકિસ્તાની ઓલરાઉન્ડર શોએબ મલિક પણ ટી20 ફોર્મેટમાં ઘણું રમી ચૂક્યો છે અને હજુ પણ પોતાની પ્રતિભા બતાવી રહ્યો છે. મલિકના નામે 542 મેચ નોંધાયેલા છે, જેમાં તેણે બેટિંગમાં 13360 રન બનાવ્યા છે અને બોલિંગમાં 182 વિકેટ લીધી છે.

4. સુનિલ નારાયણ:

નરેન સૌથી ટૂંકા ફોર્મેટમાં પણ જબરદસ્ત બોલર છે અને છેલ્લા કેટલાક વર્ષોમાં તેણે બેટિંગમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું છે. નરેનના નામે 525 મેચમાં 568 વિકેટ અને 4316 રન છે.

5. આન્દ્રે રસેલ:

વેસ્ટ ઈન્ડિઝના ઓલરાઉન્ડર આન્દ્રે રસેલને ટી20 ફોર્મેટમાં નિષ્ણાત ખેલાડી માનવામાં આવે છે અને તે હાલમાં અલગ-અલગ લીગમાં રમતા જોવા મળે છે. રસેલે ટી-ક્રિકેટમાં અત્યાર સુધી 523 મેચ રમી છે, જેમાં તેણે 8784 રન બનાવ્યા છે અને 464 વિકેટ પોતાના નામે કરી છે.

500 T20 matches500 T20 matches list of playersCricket news in gujaratiCricowlplayers who have played more than 500 T20 matches
FacebookTwitterPinterestLinkedInTumblrRedditVKWhatsAppEmail

Ankur Patel

રોહિત-કોહલી-બુમરાહ નહીં, ઓસ્ટ્રેલિયન આ ઘાતક ખેલાડીથી કાપે છે
શું રુતુરાજ ગાયકવાડ સાથે ફરીથી અન્યાય થયો? હવે ઈરાની ટ્રોફી રમશે
Related posts
  • Related posts
  • More from author
T-20

ટ્રોફી સાથે વિદાય લેવાની તૈયારીમાં કિવી દિગ્ગજો

May 2, 20260
T-20

T20 વર્લ્ડ કપ પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સન્યાસ લેશે કિવી સ્ટાર

April 24, 20260
T-20

બોલિંગ બેટિંગ બંનેમાં ધમાકા! આફ્રિકાએ ભારતને પ્રથામ T20માં હરાવી

April 18, 20260
Load more
Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Read also
IPL

Mumbai Indians માં મહાસફાઈનો એલાર્મ

May 2, 20260
LATEST

યુવા ક્રિકેટરનું નિધન

May 2, 20260
T-20

ટ્રોફી સાથે વિદાય લેવાની તૈયારીમાં કિવી દિગ્ગજો

May 2, 20260
OTHER LEAGUES

PSL: આ પાકિસ્તાનની ખેલાડીએ રાહુલ દ્રવિડને આપ્યો શ્રેય

May 2, 20260
IPL

₹18 કરોડનો સ્ટાર કે થાકેલો બોલર?

May 2, 20260
IPL

શું ઇંગ્લિસ લાવશે બેટિંગમાં બદલાવ?

May 2, 20260
Load more
  • IPL2982
  • LATEST2313
  • TEST SERIES2056
  • T-201805
  • ODIS1220
  • OFF-FIELD910
  • OTHER LEAGUES641
  • U-60161

# TRENDING

CricowlCricket news in gujaratiIPLIPL NewsIPL 2022IPL 2023India vs AustraliaIndia vs EnglandIndia vs PakistanIPL 15IPL 2024T20 World CupIndia vs South AfricaIndia vs New ZealandVirat KohliIPL recordIndia vs BangladeshAsia CupIndia vs West IndiesICC World Cup
© 2020 Cricowl All Rights Reserved. Owned & Operated By Digital Clock 360.
  • About
  • Contact
  • Privacy Policy
  • Disclaimer