Skip to content
  Saturday 8 August 2026
Trending
August 1, 2026પાકિસ્તાન સામે ઇમેશા દુલાનીની તોફાની સદી August 1, 2026આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પહેલાં લાલ બોલની કસોટી August 6, 2026WTC પોઈન્ટ્સ ટેબલમાં પાકિસ્તાનની મોટી છલાંગ August 6, 2026યશ ધુલની તોફાની સદીથી સેન્ટ્રલ દિલ્હી કિંગ્સની ધમાકેદાર જીત August 6, 2026ભારત સામે વોર્મ-અપ મેચ August 6, 2026વિરાટ કોહલીના સાથીને મળી મોટી જવાબદારી August 3, 20263000 રન પૂરા કરનાર પ્રથમ ભારતીય બનવા માત્ર 157 રન દૂર August 3, 202650 ઓવરના વર્લ્ડ કપ પર ભારતનું ફોકસ August 4, 2026ઇંગ્લેન્ડના હેડ કોચ બનવાની ઇચ્છા August 3, 2026હાર્દિક પંડ્યાએ તિરુમલામાં લીધા ભગવાન વેંકટેશ્વરના આશીર્વાદ
Cricowl
  • Home
  • LATEST

    શ્રીલંકા પ્રવાસ પહેલા જાડેજાનો મોટો નિર્ણય

    August 7, 2026

    મિચેલ માર્શે વૈભવ સૂર્યવંશીને પાછળ છોડ્યો

    August 7, 2026

    ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલરે લીધો નિવૃત્તિનો નિર્ણય

    August 7, 2026

    ઓસ્ટ્રેલિયામાં ન્યૂઝીલેન્ડ A ટીમનો અનોખો વ્હાઇટ-બોલ પ્રવાસ

    August 6, 2026

    હવે દરેક ભારતીય ક્રિકેટર માટે ફિટનેસ ટેસ્ટ ફરજિયાત

    August 6, 2026
    Prev Next Showing 1 Of 486
  • ODIS

    ભુવનેશ્વર કુમારની 2027 વર્લ્ડ કપમાં વાપસી મુશ્કેલ?

    August 6, 2026

    આંતરરાષ્ટ્રીય ક્રિકેટ IPL નથી

    August 6, 2026

    વરસાદે તોડ્યું આયરલેન્ડનું વર્લ્ડ કપનું સપનું

    August 6, 2026

    પાકિસ્તાન ક્રિકેટ ટીમને મળ્યો નવો બેટિંગ કોચ

    August 4, 2026

    મોહમ્મદ શમી પર અજીત અગરકરનું મોટું નિવેદન

    August 3, 2026
    Prev Next Showing 1 Of 290
  • T-20

    વૈભવ સૂર્યવંશી તોડશે મારો વર્લ્ડ રેકોર્ડ

    August 6, 2026

    T20 ક્રિકેટના સર્વાધિક રન બનાવનાર બેટ્સમેન

    August 6, 2026

    8 ટીમો વચ્ચે રમાશે 32 મુકાબલા

    August 5, 2026

    ભારત પ્રવાસ માટે ઓસ્ટ્રેલિયા A મહિલા ટીમની જાહેરાત

    August 4, 2026

    ICC રેટિંગમાં 916 પોઈન્ટ સુધી પહોંચ્યો

    August 1, 2026
    Prev Next Showing 1 Of 416
  • IPL

    બ્રિટિશ નાગરિકતા મળ્યા બાદ IPL રમશે મોહમ્મદ આમિર?

    August 5, 2026

    પ્રીતિ ઝિન્ટા સાથે ક્યારેય પ્રેમસંબંધ નહોતો

    August 5, 2026

    એલએસજી વિવાદ પર આખરે બોલ્યા કેએલ રાહુલ

    August 4, 2026

    વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચેના વિવાદ પર કહી આ વાત

    August 3, 2026

    DPL 2026માં ચમકી શકે છે આ 5 ખેલાડીઓ

    August 1, 2026
    Prev Next Showing 1 Of 633
  • TEST SERIES

    વોર્મ-અપ મેચમાં કેએલ રાહુલથી મોટી ભૂલ

    August 7, 2026

    ભારતના બોલરો પ્રથમ દિવસે રહ્યા નિષ્ફળ

    August 7, 2026

    લંકા પ્રવાસ દરમિયાન ભારત રચશે ઐતિહાસિક સિદ્ધિ

    August 7, 2026

    શુભમન ગિલને ઈજા

    August 7, 2026

    સદી સાથે 6 વિકેટ લઈને આપ્યો મજબૂત સંદેશ

    August 6, 2026
    Prev Next Showing 1 Of 451
  • OFF-FIELD

    ‘ભારત માતા કી જય’ બોલવામાં શું વાંધો?

    August 5, 2026

    ઈશાન કિશનની સરકારી નોકરીની તસવીરો વાયરલ

    August 5, 2026

    હાર્દિક પંડ્યાએ તિરુમલામાં લીધા ભગવાન વેંકટેશ્વરના આશીર્વાદ

    August 3, 2026

    કોમનવેલ્થ ગેમ્સમાં ભારતની સિદ્ધિથી ગદગદિત શ્રેયસ અય્યર

    August 3, 2026

    17 વર્ષની મહિલા ક્રિકેટરે જીવન ટૂંકાવ્યું

    August 1, 2026
    Prev Next Showing 1 Of 203
  • OTHER LEAGUES

    150 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરતો નવો સ્ટાર

    August 7, 2026

    ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ખેલાડીઓને SA20માં વહેલા રમવાની મંજૂરી ન આપી

    August 7, 2026

    વિલ જેક્સે પકડ્યો ક્રિકેટ ઈતિહાસનો અદ્ભુત કેચ

    August 7, 2026

    બ્રાઝિલ સામે પેરુની શરમજનક બેટિંગ

    August 7, 2026

    વિરાટ કોહલીના સાથીને મળી મોટી જવાબદારી

    August 6, 2026
    Prev Next Showing 1 Of 149
  • U-60
Cricowl
Cricowl
  • Home
  • LATEST
  • ODIS
  • T-20
  • IPL
  • TEST SERIES
  • OFF-FIELD
  • OTHER LEAGUES
  • U-60
Cricowl
  T-20  ટી-20 વર્લ્ડ કપ: ભારતીય ટીમ બુર્જ ખલીફા પર જોવા મળી, આ નજારો જોવા જેવો હતો
T-20

ટી-20 વર્લ્ડ કપ: ભારતીય ટીમ બુર્જ ખલીફા પર જોવા મળી, આ નજારો જોવા જેવો હતો

Ankur PatelAnkur Patel—October 14, 20210
FacebookTwitterPinterestLinkedInTumblrRedditVKWhatsAppEmail

ટી-20 વર્લ્ડ કપ માટે BCCI એ બુધવારે ભારતીય ટીમ માટે નવી જર્સી લોન્ચ કરી છે. BCCI એ ટીમના પાંચ ખેલાડીઓ સાથે નવી જર્સી સાથેની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી. BCCI દ્વારા શેર કરવામાં આવેલી તસવીરમાં ટીમના પાંચ મહત્વના ખેલાડીઓ છે. ભારતીય ટીમ આ જર્સીમાં ટી 20 વર્લ્ડ કપમાં જોવા મળશે. ભારતીય ટીમની નવી જર્સીને આવી રીતે સારી રીતે આવકારવામાં આવી કે તમને પણ ગર્વ થશે. ભારતીય ટીમની નવી જર્સી વિશ્વની સૌથી ઊચી ઇમારત બુર્જ ખલીફા અથવા બુર્જ દુબઇમાં બતાવવામાં આવી હતી. આ ક્ષણ BCCI દ્વારા સોશિયલ મીડિયા પર પણ શેર કરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે BCCI એ સોશિયલ મીડિયા પર શેર કરેલી તસવીરમાં બુર્જ ખલીફા ભારતીય ટીમની તસવીરોથી ચમકતો જોવા મળી રહ્યો છે. આ તસવીરમાં કેપ્ટન વિરાટ કોહલી, હિટમેન રોહિત શર્મા, કેએલ રાહુલ, રવિન્દ્ર જાડેજા જસપ્રીત બુમરાહ જોવા મળી રહ્યા છે. તસવીર શેર કરતાં BCCI એ લખ્યું કે જર્સીની પેટર્ન ચાહકોના અબજો ચીઅર્સથી પ્રેરિત છે.

The Team India World Cup jersey unveil gets bigger and better with a projection on the iconic Burj Khalifa.

Watch the historic moment here! @mpl_sport #BillionCheersJersey #ShowYourGame #TeamIndia pic.twitter.com/Ee8S6rGD6c

— BCCI (@BCCI) October 14, 2021

ટી-20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમની પ્રથમ મેચ 24 ઓક્ટોબરે દુબઈમાં કટ્ટર હરીફ પાકિસ્તાન સામે છે. ભારતીય ટીમ કોઈપણ કિંમતે આ મેચ જીતવા ઈચ્છશે. કારણ કે ભારતીય ટીમ ક્યારેય વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે હારી નથી.
 

Presenting the Billion Cheers Jersey!

The patterns on the jersey are inspired by the billion cheers of the fans.

Get ready to #ShowYourGame @mpl_sport.

Buy your jersey now on https://t.co/u3GYA2wIg1#MPLSports #BillionCheersJersey pic.twitter.com/XWbZhgjBd2

— BCCI (@BCCI) October 13, 2021

 

FacebookTwitterPinterestLinkedInTumblrRedditVKWhatsAppEmail

Ankur Patel

માઇકલ વોન: કોહલીના ઘા પર મીઠું છાંટતા કહ્યું, તે એક નિષ્ફળ કેપ્ટન રહ્યો
સંજય માંજરેકર: આ કારણે હું અશ્વિન જેવા બોલરને મારી ટી-20 ટીમમાં ન રાખું
Related posts
  • Related posts
  • More from author
T-20

વૈભવ સૂર્યવંશી તોડશે મારો વર્લ્ડ રેકોર્ડ

August 6, 20260
T-20

T20 ક્રિકેટના સર્વાધિક રન બનાવનાર બેટ્સમેન

August 6, 20260
T-20

8 ટીમો વચ્ચે રમાશે 32 મુકાબલા

August 5, 20260
Load more
Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Read also
OTHER LEAGUES

150 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરતો નવો સ્ટાર

August 7, 20260
TEST SERIES

વોર્મ-અપ મેચમાં કેએલ રાહુલથી મોટી ભૂલ

August 7, 20260
LATEST

શ્રીલંકા પ્રવાસ પહેલા જાડેજાનો મોટો નિર્ણય

August 7, 20260
OTHER LEAGUES

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ખેલાડીઓને SA20માં વહેલા રમવાની મંજૂરી ન આપી

August 7, 20260
OTHER LEAGUES

વિલ જેક્સે પકડ્યો ક્રિકેટ ઈતિહાસનો અદ્ભુત કેચ

August 7, 20260
TEST SERIES

ભારતના બોલરો પ્રથમ દિવસે રહ્યા નિષ્ફળ

August 7, 20260
Load more
  • IPL3165
  • LATEST2430
  • TEST SERIES2252
  • T-202079
  • ODIS1450
  • OFF-FIELD1011
  • OTHER LEAGUES743
  • U-60161

# TRENDING

CricowlCricket news in gujaratiIPLCricket Newsgujarati newsIPL NewsIPL 2022BCCIICCIPL 2023India vs AustraliaIndia vs EnglandTeam IndiaIndia vs PakistanIPL 15Virat KohliIPL 2026IPL 2024T20 World CupRohit Sharma
© 2020 Cricowl All Rights Reserved. Owned & Operated By Digital Clock 360.
  • About
  • Contact
  • Privacy Policy
  • Disclaimer