
ટીમ ઇન્ડિયાના પૂર્વ ટ્રેનર રામજી શ્રીનિવાસને ન્યુઝ એજન્સીને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, “મે ક્યારેય સચિન તેંડુલકર, એમએસ ધોની, વિરેન્દ્ર સેહવાગ કે રોહિત શર્માને વેટ ટ્રેનિંગ કરતા નથી જોયા. હું વેટ ટ્રેનિંગ મામલે ઝનૂની નથી, જોકે આ અમુક એથ્લિટ માટે કામ … Read the rest “ટીમ ઇન્ડિયાના પૂર્વ ટ્રેનરે કહ્યું- સચિન, ધોની અને રોહિતને ક્યારેય વેટ ટ્રેનિંગ કરતા જોયા નથી”
