જો કે, તેને ટૂંક સમયમાં આની ખબર પડી અને તેના માટે માફી માંગી…
ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે ત્રણ મેચની વનડે સિરીઝ આજે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઇ રહી છે. ઓસ્ટ્રેલિયન કેપ્ટન એરોન ફિંચે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. મેચ શરૂ થયા બાદ ઓસ્ટ્રેલિયાના વિકેટકીપર અને મેચ કમેંટેટરે એડમ ગિલક્રિસ્ટે મોટી ભૂલ કરી હતી અને મોહમ્મદ સિરાજના સ્થાને નવદીપ સૈનીના પિતાના મોત અંગે શોખ વ્યક્ત કર્યો હતો. જો કે, તેને ટૂંક સમયમાં આની ખબર પડી અને તેના માટે માફી માંગી.
લોકોએ મજા કરી:
મોહમ્મદ સિરાજના પિતાનું થોડા દિવસો પહેલા અવસાન થયું હતું, પરંતુ જ્યારે નવદીપ સૈની બોલિંગ કરવા માટે બહાર આવ્યો હતો, ત્યારે ઓસ્ટ્રેલિયન ટીકાકાર તેના પિતાના નિધનથી શોક કરવા લાગ્યો હતો. તેને લાગ્યું કે સૌનીના પિતાનું અવસાન થયું છે. લોકોએ આ વિશે ઓસ્ટ્રેલિયન કમેંટેટરોને ટ્રોલ કરવાનું શરૂ કર્યું. ટ્વિટર પર, લોકોએ ઓસ્ટ્રેલિયન કમેંટેટર્સની કાર્યવાહી પર લખ્યું કે, સિરાજે તેના પિતાને ગુમાવ્યો છે, સૈનીને નહીં, પરંતુ સિરાજના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. આ સાથે જ બીજા એક યુઝરે લખ્યું કે, ક્રિકેટમાં આ ત્યારે જ થઈ શકે છે જ્યારે કોમેંટેટર હકીકત યાદ ન રાખે.
No Australian commentators, Saini’s father did not pass away. It was Siraj. Not all RCB players look alike.
— Arnab Ray (@greatbong) November 27, 2020
Yes, thanks @anshu2912 I realize I was mistaken in my mention. Huge apologies for my error, to both @navdeepsaini96 and Mohammed Siraj.
https://t.co/618EUIEyNU
— Adam Gilchrist (@gilly381) November 27, 2020
@FoxCricket Siraj lost his father not Saini
condolences to Siraj’s family #INDvAUS
— Mitchell McClenaghan (@Mitch_Savage) November 27, 2020