મોટાભાગના ક્રિકેટરોએ હાલમાં ચાલી રહેલા રોગચાળા વચ્ચે તેમની સલામતી માટે પ્રાર્થના કરી હતી.
સોમવારે ઈદ-ઉલ-ફિત્રના તહેવાર પર સચિન તેંડુલકર, ઇરફાન પઠાણ અને ઘણા ભારતીય ક્રિકેટરો તેમના ચાહકોને તેમની હાર્દિક શુભેચ્છાઓ આપવા માટે ટ્વિટર પર અભિનંદન ની પોસ્ટ કરી.
કોરોનાવાયરસ રોગચાળો ફેલાવ ના કારણે દેશ હાલ તાળાબંધીમાં છે તો એના લીધી પહલી વાર ઈદનો તહેવાર ફિક્કો પડ્યો છે. જોકે, ઇદની ઉજવણી ઘરેલુ કરવામાં આવી રહી છે, સામાજિક મેળાવડાઓમાં નહીં.
ઈદ પર તેમના ચાહકોને શુભેચ્છા આપતી વખતે, મોટાભાગના ક્રિકેટરોએ હાલમાં ચાલી રહેલા રોગચાળા વચ્ચે તેમની સલામતી માટે પ્રાર્થના કરી હતી.
જેમાં સચિન તેંડુલકરે ટ્વિટર પર લખ્યું હતું કે, ઈદ ના તહેવારની બધા ને મુબારક! ઘરે રહો અને સુરક્ષિત રહો.
#EidMubarak to everyone celebrating!
Stay blessed and stay safe. pic.twitter.com/OmuKaERox4— Sachin Tendulkar (@sachin_rt) May 25, 2020
ભારતના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ઇરફાન પઠાણે પોતાના પિતા સાથે એક તસવીર શેર કરી હતી.
Eid Mubarak everyone… This is what I always look forward to every Eid before you came I had it all in my pocket @iamyusufpathan #eidmubarak2020 #eidy #love #happiness pic.twitter.com/acfQNSjZ13
— Irfan Pathan (@IrfanPathan) May 25, 2020
યુસુફ પઠાણ પણ તેમાં જોડાયા, અને કહ્યું: “મારા હૃદયની શુભેચ્છા ઈદની શુભકામનાઓ. આ દિવસ તમારા માટે ખુશીઓ અને આશીર્વાદનું બંડલ લાવશે.”
Wishing all a Happy Eid from the core of my heart. May this day bring a bundle of happiness and blessings for you, #EidMubarak pic.twitter.com/SCGFW8drks
— Yusuf Pathan (@iamyusufpathan) May 25, 2020
ભારતના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ ટ્વિટ કર્યું છે કે, ઈદ મુબારક! અલ્લાહ તમારા બધા સપના અને આશાઓ પૂરા કરે.
Eid Mubarak! May Allah fulfill your all dreams and hopes. pic.twitter.com/KHHfgNjTr1
— Mohammad Shami (@MdShami11) May 25, 2020
Eid Mubarak to all my countrymen! May this joyous occasion bring back a sense of happiness in these tough times! #EidMubarak
— Gautam Gambhir (@GautamGambhir) May 25, 2020
On the auspicious occassion of Eid, wishing everyone unbound happiness and fulfilment. May our hearts always be full of kindness and our actions with goodness. Stay blessed, stay safe#EidMubarak
— yuvraj singh (@YUVSTRONG12) May 25, 2020