ભારતના પૂર્વ ફાસ્ટ બોલર આશિષ નહેરાએ કહ્યું કે, “ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) વર્ષના છેલ્લે ક્વાર્ટરમાં રમાઈ શકે છે, જોકે તેના માટે ઓક્ટોબર સુધીમાં ગ્લોબલ લેવલે કોવિડ-19 કંટ્રોલમાં આવે તે જરૂરી છે.” IPL 2020 29 માર્ચે શરૂ થવાની હતી, જોકે કોરોના … Read the rest “ઓક્ટોબર સુધીમાં આખી દુનિયામાં પરિસ્થિતિ નોર્મલ થાય, તો IPL થઈ શકે છે : આશિષ નેહરા”
Related posts
Read also