ઓસ્ટ્રેલિયાનો ફાસ્ટ બોલર પેટ કમિન્સ ખાલી સ્ટેડિયમમાં પણ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) રમવા તૈયાર છે. કોલકાતા નાઈટ રાઈડર્સે આ વખતે IPL ઓક્શનમાં કમિન્સને15.50 કરોડમાં ખરીદ્યો હતો. તે સૌથી મોંઘો ખેલાડી સાબિત થયો હતો. ભારતની 1983 વર્લ્ડ કપ વિજેતા ટીમના સદસ્ય … Read the rest “પેટ કમિન્સ ખાલી સ્ટેડિયમમાં પણ IPL રમવા તૈયાર, જાણો મદન લાલે શું કહ્યું…”
[adsforwp-group id="10772"]