
પોન્ટિંગે અખ્તર સામે બેટિંગ કરતો જૂનો વીડિયો શેર કરીને કહ્યું કે, “આ મેં સામનો કરેલો સૌથી ફાસ્ટેસ્ટ સ્પેલ છે”. ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન રિકી પોન્ટિંગ ટ્વિટર પર ઘણો એક્ટિવ છે અને તેના ચાહકો સાથે જુના દિવસો વિશેની રસપ્રદ માહિતી શેર કરતો … Read the rest “પોન્ટિંગે અખ્તર સામે બેટિંગ કરતો જૂનો વીડિયો શેર કર્યો”
