પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ના અધ્યક્ષ એહસાન મનીએ કોરોનાવાયરસને કારણે એશિયા કપ રદ્દ કરવાની ના પાડી દીધી છે. આ ટૂર્નામેન્ટ સપ્ટેમ્બરમાં દુબઇમાં યોજાવાની છે. જેનું આયોજન પાકિસ્તાન કરે છે. મનીએ કહ્યું કે, એશિયા કપ ભારત-પાકિસ્તાનનો મુદ્દો નથી. તે આઈપીએલની જગ્યા … Read the rest “IPLની જગ્યા બનાવવા માટે ટૂર્નામેન્ટ રદ્દ નહિ થાય: PCB”
Related posts
Read also