ભારતીય ઓલરાઉન્ડર યુવરાજ સિંહે કહ્યું કે, વર્તમાન ભારતીય ટીમમાં કેપ્ટન વિરાટ કોહલી અને રોહિત શર્મા જ રોલ મોડલ છે.સોશિયલ મીડિયા પર ચેટિંગ દરમિયાન તેણે રોહિતને કહ્યું હતું કે આજના યુવા ખેલાડીઓ સીનિયર્સને માન આપતા નથી.
ઈન્સ્ટાગ્રામ પર, વનડે અને T-20 … Read the rest “વર્તમાન ભારતીય ટીમમાં વિરાટ-રોહિત રોલ મોડલ : યુવરાજ”