
ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઓપનર મેથ્યુ હેડને સોમવારે ટ્વિટર પર કહ્યું કે, “પરિસ્થિતિ જોતા આપણને ખબર છે કે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) અત્યારે થવાની નથી. મેં વિચાર્યું કે આપણે ટૂર્નામેન્ટ સંબંધિત પોતપોતાની ફેવરિટ મોમેન્ટ્સ શેર કરીએ. મારી બેસ્ટ મોમેન્ટ હતી જ્યારે હું … Read the rest “દલાઈ લામાને મળ્યો તે મારી બેસ્ટ IPL મોમેન્ટ છે : મેથ્યુ હેડન”
