સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન(SCA) એ કોરોનાવાઇરસથી લડવા માટે 42 લાખ રૂપિયાનું દાન કર્યું છે. SCAએ પ્રાઈમ મિનિસ્ટર રિલીફ ફંડ અને ગુજરાત ચીફ મિનિસ્ટર રિલીફ ફંડમાં 21-21 લાખ રૂપિયા ડોનેટ કર્યા છે.
BCCI અને SCA ના પૂર્વ સેક્રેટરી નિરંજન શાહે કહ્યું કે, … Read the rest “સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશને કોરોનાવાઇરસ રિલીફ ફંડમાં આટલા રૂપિયાનું દાન કર્યું”