OFF-FIELD

જુવો વિડિયો: 1992ના આ પ્રખ્યાત ગીત પર ડાંસ કર્યો ‘શિખર ધવન અને પૃથ્વી શો’એ

ધવને પોતાના સાથે પૃથ્વી શો સાથે વિડિયો બનાવી ને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ મોકયો હતો…

શિખર ધવન હાલમાં ભારતીય ટીમ સાથે ઓસ્ટ્રેલિયાની મુલાકાતે છે અને ક્વારન્ટનાઈટ ટાઇમમાં પ્રેક્ટિસ કરી રહ્યો છે. દરમિયાન ધવને એક વીડિયો શેર કર્યો છે જેમાં તે પૃથ્વી શો સાથે બોલિવૂડના જાણીતા ગીત સાત સમુદ્ર પાર પર પરફોર્મ કરી ને વિડિયો બનાવ્યો છે. આ વીડિયો ધનવ દ્વારા તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પણ શેર કરવામાં આવ્યો છે.

ધવને પોતાના સાથે પૃથ્વી શો સાથે વિડિયો બનાવી ને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ મોકયો હતો. આ વીડિયોને શેર કરતાં ધવને લખ્યું, લૈલા હજી પણ મને પાગલ કરી રહી છે. આ વીડિયોને 2 લાખથી વધુ લોકોએ પસંદ કરી છે અને સેંકડો લોકોએ પણ ટિપ્પણી કરી છે.

આ પહેલા સોમવારે જમણા હાથના બેટ્સમેને એક અન્ય વીડિયો શેર કર્યો હતો જેમાં તે ઓસ્ટ્રેલિયા સામે તૈયારી કરતો જોવા મળ્યો હતો. ધવનએ આ વિડિઓ સાથેની એક કેપ્શન મહત્વપૂર્ણ પ્રવાસની સંપૂર્ણ તૈયારીમાં આપ્યું છે. નોંધનીય છે કે ધવનનું બેટ આઈપીએલ 2020 માં ઘણું બોલ્યું હતું અને તે બીજા ક્રમે સૌથી વધુ રન બનાવનાર (618) હતો. ઉપરાંત ધવન સતત બે મેચમાં બે સદી ફટકારનાર પ્રથમ ખેલાડી બન્યો છે.

 

Exit mobile version