Skip to content
  Monday 16 June 2025
Trending
June 15, 2025WTC 25: આફ્રિકાની જીત પર ભારતને કરોડોની ઈનામી રકમ કેમ મળી? June 13, 2025AIR INDIA દુર્ઘટના: ટીમ ઈન્ડિયા, ઓસ્ટ્રેલિયન-આફ્રિકન ટીમે શ્રદ્ધાંજલિ આપી June 11, 2025બાબર, રિઝવાન અને શાહીન ત્રણેય પાકિસ્તાન ટીમમાંથી બહાર થયા June 16, 2025ઇન્સ્ટાગ્રામ પર મંગેતર સાથેની તસવીરો પોસ્ટ કરી, પછી અચાનક ડિલીટ કરી June 12, 2025દિલ્લીની નહીં લખનૌની આ વાનગી ઋષભ પંતની પ્રિય છે June 16, 2025વર્લ્ડ કપમાં ફરી ટકરાશે ભારત અને પાકિસ્તાન, તારીખ અને સમય નોંધી લો June 16, 2025શ્રીલંકા-બાંગ્લાદેશ ટેસ્ટ શ્રેણીથી શરૂ થશે નવું WTC ચક્ર, મેથ્યુસ છેલ્લી મેચ June 16, 2025ઇંગ્લેન્ડનની ધરતી પર જયસ્વાલ પાસે દ્રવિડ અને સેહવાગનો રેકોર્ડ તોડવાનો તક June 9, 2025WTC: જો ઓસ્ટ્રેલિયા-આફ્રિકા ફાઇનલ ડ્રો થાય તો કોણ વિજેતા બનશે? જાણો June 15, 2025ટેમ્બા બાવુમાનો વર્લ્ડ રેકોર્ડ, ટેસ્ટ ઇતિહાસમાં આવું કરનાર પ્રથમ કેપ્ટન બન્યો
Cricowl
  • Home
  • LATEST

    AIR INDIA દુર્ઘટના: ટીમ ઈન્ડિયા, ઓસ્ટ્રેલિયન-આફ્રિકન ટીમે શ્રદ્ધાંજલિ આપી

    June 13, 2025

    ભારતીય ‘A’ ટીમ ઓસ્ટ્રેલિયા ‘A’ અને દક્ષિણ આફ્રિકા ‘A’ સામે રમશે મેચો

    May 30, 2025

    હરભજનની પુત્રીએ કોહલીને પૂછ્યું- ‘તમે નિવૃત્તિ કેમ લીધી?’ વિરાટે કહ્યું……

    May 29, 2025

    વેસ્ટ ઈન્ડિઝ આયર્લેન્ડના બેટ્સમેન પોલ સ્ટર્લિંગે ઇતિહાસ રચ્યો

    May 22, 2025

    ‘મેં ક્યારેય વિચાર્યું ન હતું કે…’, રોહિત શર્મા વાનખેડે સ્ટેડિયમમાં ભાવુક થયો

    May 17, 2025
    Prev Next Showing 1 Of 179
  • ODIS

    વર્લ્ડ કપમાં ફરી ટકરાશે ભારત અને પાકિસ્તાન, તારીખ અને સમય નોંધી લો

    June 16, 2025

    BCCIએ IND vs AUS ODI શ્રેણીનું શેડ્યૂલ જાહેર કર્યું, જુઓ સમયપત્રક

    May 30, 2025

    ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય અંડર-૧૯ ટીમ જાહેર, આને સોંપી કેપ્ટનશીપ

    May 22, 2025

    સુનીલ ગાવસ્કર: વિરાટ અને રોહિત 2027નો ODI વર્લ્ડ કપ નહીં રમે! જાણો કેમ

    May 13, 2025

    જુઓ: પાક ખેલાડી ખુશદિલ શાહએ ન્યુઝીલેન્ડના દર્શકો સાથે ઉગ્ર ઝઘડો કર્યો

    April 6, 2025
    Prev Next Showing 1 Of 179
  • T-20

    બાબર, રિઝવાન અને શાહીન ત્રણેય પાકિસ્તાન ટીમમાંથી બહાર થયા

    June 11, 2025

    પાકિસ્તાન ક્રિકેટમાં મચ્યો ખલબલાટ! બાબર-રિઝવાનને સ્થાન ન મળ્યું

    May 21, 2025

    જેકબ ડફી-કાઈલ જેમિસનનો ધમાલ, કિવીએ પાકિસ્તાનને ૯ વિકેટથી હરાવ્યું

    March 16, 2025

    5 વિકેટ લીધા પછી પણ ચક્રવર્તીનું નામ એક અનિચ્છનીય રેકોર્ડ સાથે નોંધાયું

    January 29, 2025

    સંજુ સેમસન ધોનીનો આ અદ્ભુત રેકોર્ડ તોડી શકે છે! બસ આટલું કરવું પડશે

    January 22, 2025
    Prev Next Showing 1 Of 179
  • IPL

    T20 ફોર્મેટમાં એક ટીમ માટે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન

    May 28, 2025

    સૂર્યકુમાર યાદવે સચિનનો મોટો રેકોર્ડ તોડ્યો, MIનો પ્રથમ બેટ્સમેન બન્યો

    May 27, 2025

    ટોપ 2માં પહોંચવાની તક ગુમાવ્યા બાદ પંડ્યા નિરાશ, કહ્યું જો આપણે…

    May 27, 2025

    KKRનો ૨૩.૭૫ કરોડ રૂપિયાના સુપર ફ્લોપ ખેલાડી પર રહાણેનું નિવેદન

    May 26, 2025

    IPL 2025: લખનૌ સામે હાર્યા બાદ શુભમન ગિલ થયો ગુસ્સે કહ્યું અમે…

    May 23, 2025
    Prev Next Showing 1 Of 11
  • TEST SERIES

    શ્રીલંકા-બાંગ્લાદેશ ટેસ્ટ શ્રેણીથી શરૂ થશે નવું WTC ચક્ર, મેથ્યુસ છેલ્લી મેચ

    June 16, 2025

    ઇન્સ્ટાગ્રામ પર મંગેતર સાથેની તસવીરો પોસ્ટ કરી, પછી અચાનક ડિલીટ કરી

    June 16, 2025

    ઇંગ્લેન્ડનની ધરતી પર જયસ્વાલ પાસે દ્રવિડ અને સેહવાગનો રેકોર્ડ તોડવાનો તક

    June 16, 2025

    ટેમ્બા બાવુમાનો વર્લ્ડ રેકોર્ડ, ટેસ્ટ ઇતિહાસમાં આવું કરનાર પ્રથમ કેપ્ટન બન્યો

    June 15, 2025

    WTC 25: આફ્રિકાની જીત પર ભારતને કરોડોની ઈનામી રકમ કેમ મળી?

    June 15, 2025
    Prev Next Showing 1 Of 11
  • OFF-FIELD

    દિલ્લીની નહીં લખનૌની આ વાનગી ઋષભ પંતની પ્રિય છે

    June 12, 2025

    ભારતીય ક્રિકેટર દીપ્તિ શર્મા છેતરાઈ ગઈ, તેના મિત્રએ તેનું ઘર લૂંટી લીધું?

    May 22, 2025

    રોહિત શર્માએ કાર જોઈને પોતાના ભાઈ પર ગુસ્સો કાઢ્યો, જુઓ વીડિયો

    May 17, 2025

    અનયા બાંગરે જયસ્વાલને મિત્ર ગણાવ્યો અને ગિલ વિશે કંઈક ચોંકાવનારું કહ્યું

    May 15, 2025

    શું તમે ખુશ છો…? પ્રેમાનંદ મહારાજે વિરાટ કોહલીને સીધો પ્રશ્ન પૂછ્યો

    May 13, 2025
    Prev Next Showing 1 Of 11
  • OTHER LEAGUES

    પ્રજ્ઞાન ઓઝા ટેનિસ બોલ ક્રિકેટ લીગ ‘ધ લિજેન્ડરી T10’નો કમિશનર બન્યો

    May 30, 2025

    મુંબઈ T20 લીગની હરાજી આવતીકાલે, 280 ખેલાડીઓ પર બોલી લાગશે

    May 6, 2025

    ૧૬ વર્ષીય જી કમલિનીએ WPLમાં ઇતિહાસ રચ્યો, નાની ઉંમરની ખેલાડી બની

    February 19, 2025

    WPL ઓક્શન 2025: મુંબઈ ઈન્ડિયન્સે 16 વર્ષની છોકરીને બનાવી કરોડપતિ

    December 16, 2024

    WPL 2025ની હરાજી પછી તમામ 5 ટીમોની સંપૂર્ણ ટીમો પર એક નજર

    December 16, 2024
    Prev Next Showing 1 Of 123
  • U-60
Cricowl
Cricowl
  • Home
  • LATEST
  • ODIS
  • T-20
  • IPL
  • TEST SERIES
  • OFF-FIELD
  • OTHER LEAGUES
  • U-60
Cricowl
  T-20  કોહલી આઉટ, હવે રોહિત શર્મા આ ખેલાડીને પ્લેઇંગ 11માં તક આપી શકે છે
T-20

કોહલી આઉટ, હવે રોહિત શર્મા આ ખેલાડીને પ્લેઇંગ 11માં તક આપી શકે છે

Ankur PatelAnkur Patel—January 10, 20240
FacebookTwitterPinterestLinkedInTumblrRedditVKWhatsAppEmail

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ મેચની T20 શ્રેણીની પ્રથમ મેચ 11 જાન્યુઆરીએ મોહાલીમાં રમાશે. જેને લઈને ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રાહુલ દ્રવિડે આજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી.

આ પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ દ્રવિડે ફેન્સને મોટો આંચકો આપ્યો હતો. રાહુલ દ્રવિડે જણાવ્યું કે ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી સીરિઝની પ્રથમ T20 મેચમાં નહીં રમે. વિરાટ આટલા લાંબા સમય બાદ T20 ઈન્ટરનેશનલમાં પરત ફર્યો છે, જેના કારણે ફેન્સ ઘણા ખુશ હતા પરંતુ હવે વિરાટ કોહલી પહેલી મેચ નહીં રમે.

વિરાટ કોહલીના પ્રથમ T20 મેચમાંથી બહાર થયા બાદ હવે મોટો સવાલ એ છે કે કેપ્ટન રોહિત શર્માને પ્લેઈંગ ઈલેવનમાં ક્યા ખેલાડીને તક આપશે. રિપોર્ટ્સ અનુસાર આ લિસ્ટમાં સંજુ સેમસન અને જીતેશ શર્માના નામ દેખાઈ રહ્યા છે. આ બંને ખેલાડીઓને આ T20 શ્રેણી માટે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. જે બાદ એવી અપેક્ષા રાખવામાં આવે છે કે પ્લેઈંગ ઈલેવનમાં આમાંથી કોઈ એક ખેલાડીને જ તક મળી શકે છે.

વિરાટ કોહલી 14 મહિના બાદ T20 ટીમમાં પરત ફર્યો છે. વિરાટ કોહલી છેલ્લે T20 વર્લ્ડ કપ 2022માં રમતા જોવા મળ્યો હતો. જે બાદ ફેન્સ વિરાટ કોહલી ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં જોડાવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા પરંતુ હવે ફેન્સે થોડી વધુ રાહ જોવી પડશે. હવે વિરાટ કોહલી ટી20 સિરીઝની બીજી મેચમાં રમતા જોવા મળશે.

પ્રથમ મેચમાં પ્લેઈંગ ઈલેવન આ રીતે હોઈ શકે છે:

રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, તિલક વર્મા, રિંકુ સિંહ, સંજુ સેમસન, રવિ બિશ્નોઈ, વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ, મુકેશ કુમાર, અવેશ ખાન.

Rahul Dravid confirms Virat Kohli will miss the 1st T20i due to personal reasons.

– Rohit and Jaiswal will open the innings tomorrow. pic.twitter.com/m8krHgvYud

— Mufaddal Vohra (@mufaddal_vohra) January 10, 2024

Cricket news in gujaratiCricowlIndia vs AfghanistanIndia vs Afghanistan T20Rohit Sharma vs AfghanistanVirat Kohli vs Afghanistan
FacebookTwitterPinterestLinkedInTumblrRedditVKWhatsAppEmail

Ankur Patel

અફઘાનિસ્તાન શ્રેણી માંથી બહાર થયેલો આ ખેલાડી હવે રણજી ટ્રોફી મેચ રમશે
શું દિનેશ કાર્તિક નિવૃત્ત લેશે? ઈંગ્લેન્ડની ટીમ સાથે જોડાતા સવાલો ઉભા થયા
Related posts
  • Related posts
  • More from author
T-20

બાબર, રિઝવાન અને શાહીન ત્રણેય પાકિસ્તાન ટીમમાંથી બહાર થયા

June 11, 20250
T-20

પાકિસ્તાન ક્રિકેટમાં મચ્યો ખલબલાટ! બાબર-રિઝવાનને સ્થાન ન મળ્યું

May 21, 20250
T-20

જેકબ ડફી-કાઈલ જેમિસનનો ધમાલ, કિવીએ પાકિસ્તાનને ૯ વિકેટથી હરાવ્યું

March 16, 20250
Load more
Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Read also
TEST SERIES

શ્રીલંકા-બાંગ્લાદેશ ટેસ્ટ શ્રેણીથી શરૂ થશે નવું WTC ચક્ર, મેથ્યુસ છેલ્લી મેચ

June 16, 20250
ODIS

વર્લ્ડ કપમાં ફરી ટકરાશે ભારત અને પાકિસ્તાન, તારીખ અને સમય નોંધી લો

June 16, 20250
TEST SERIES

ઇન્સ્ટાગ્રામ પર મંગેતર સાથેની તસવીરો પોસ્ટ કરી, પછી અચાનક ડિલીટ કરી

June 16, 20250
TEST SERIES

ઇંગ્લેન્ડનની ધરતી પર જયસ્વાલ પાસે દ્રવિડ અને સેહવાગનો રેકોર્ડ તોડવાનો તક

June 16, 20250
TEST SERIES

ટેમ્બા બાવુમાનો વર્લ્ડ રેકોર્ડ, ટેસ્ટ ઇતિહાસમાં આવું કરનાર પ્રથમ કેપ્ટન બન્યો

June 15, 20250
TEST SERIES

WTC 25: આફ્રિકાની જીત પર ભારતને કરોડોની ઈનામી રકમ કેમ મળી?

June 15, 20250
Load more
  • IPL2898
  • LATEST2265
  • TEST SERIES2018
  • T-201714
  • ODIS1202
  • OFF-FIELD893
  • OTHER LEAGUES615
  • U-60157

# TRENDING

CricowlCricket news in gujaratiIPLIPL NewsIPL 2022IPL 2023India vs AustraliaIndia vs EnglandIndia vs PakistanIPL 15IPL 2024T20 World CupIndia vs South AfricaIPL recordAsia CupIndia vs West IndiesIndia vs BangladeshIndia vs New ZealandVirat KohliICC World Cup
© 2020 Cricowl All Rights Reserved. Owned & Operated By Digital Clock 360.
  • About
  • Contact
  • Privacy Policy
  • Disclaimer