Skip to content
  Wednesday 3 June 2026
Trending
June 2, 2026આ ખેલાડીને મળવો જોઈએ હતો Player of the Tournament એવોર્ડ June 2, 2026ટીમ ઈન્ડિયા માટે ‘કરો કે મરો’ જેવી સ્થિતિ! June 3, 202646 ખેલાડીઓને મળ્યા સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ June 2, 2026ભારત-અફઘાનિસ્તાન ટેસ્ટમાં સૌથી વધુ રન કોણે બનાવ્યા? June 1, 2026ODI સિરીઝ માટે જાહેર કરી 15 સભ્યોની ટીમ June 3, 202678/6થી શરૂ થયો પતન June 2, 2026જૂન-જુલાઈમાંથી ખસેડાઈ મહિલા ચેમ્પિયન્સ ટ્રોફી June 1, 2026આશિષ નેહરાની એક ચાલે બદલ્યો મેચનો રંગ June 3, 2026‘અશ્લીલ અવાજ’ના દાવા પાછળનું સત્ય આવ્યું સામે June 1, 2026અફઘાનિસ્તાન સામે પ્લેઇંગ XIમાં મોટો સરપ્રાઇઝ
Cricowl
  • Home
  • LATEST

    સૌરવ ગાંગુલીની સુરક્ષા ઘટાડી

    June 3, 2026

    આ ક્રિકેટર દિલ્હીની એક હોસ્પિટલમાં જીવન-મરણની લડાઈ લડી રહ્યો છે

    June 3, 2026

    ભારતીય ટીમમાં ઓપનરની રેસ થઈ રસપ્રદ

    June 3, 2026

    46 ખેલાડીઓને મળ્યા સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ

    June 3, 2026

    6 મહિનામાં ટેસ્ટ, ODI અને T20 મળીને રમશે 29 આંતરરાષ્ટ્રીય મેચ

    June 2, 2026
    Prev Next Showing 1 Of 473
  • ODIS

    બોલ નંબર-1 અને વિકેટ નંબર-1

    June 3, 2026

    78/6થી શરૂ થયો પતન

    June 3, 2026

    7 વર્ષ બાદ ફરી રમાશે 5 મેચની ODI સિરીઝ

    June 3, 2026

    ઓસ્ટ્રેલિયન બેટરોને લાગી ‘ડક’ની લત

    June 2, 2026

    ઈજાથી પરેશાન હાર્દિક પંડ્યા પર BCCIની નજર

    June 2, 2026
    Prev Next Showing 1 Of 249
  • T-20

    180 રન બનાવ્યા છતાં હાર્યું ભારત

    June 3, 2026

    જૂન-જુલાઈમાંથી ખસેડાઈ મહિલા ચેમ્પિયન્સ ટ્રોફી

    June 2, 2026

    ભારતની ‘લેડી લેજન્ડ’ હરમનપ્રીત કૌર

    June 2, 2026

    46 બોલમાં 71 રનની તોફાની ઇનિંગ્સ

    June 2, 2026

    દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમ ક્રિકેટ ઇતિહાસમાં પહેલીવાર ઝિમ્બાબ્વેનો પ્રવાસ કરશે

    May 29, 2026
    Prev Next Showing 1 Of 367
  • IPL

    મારા પુત્રનું અપહરણ થયું, મને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હતી

    June 3, 2026

    ઈશાન કિશન બન્યો ટીમનો નવો કેપ્ટન

    June 3, 2026

    આ 4 સ્ટાર ખેલાડીઓની કિંમત એક જ વર્ષમાં થઈ શૂન્ય

    June 3, 2026

    ‘અશ્લીલ અવાજ’ના દાવા પાછળનું સત્ય આવ્યું સામે

    June 3, 2026

    IPL ઇતિહાસના સૌથી સફળ વિદેશી ખેલાડીઓ કોણ?

    June 2, 2026
    Prev Next Showing 1 Of 626
  • TEST SERIES

    ENG vs NZ 1st Test Live: સમય, ચેનલ અને કયા OTT પર જોવી જાણો

    June 3, 2026

    12 ખેલાડીઓની ટીમ જાહેર, 2 યુવા સ્ટાર્સની લોટરી લાગી

    June 3, 2026

    રચિન રવિન્દ્રાની ટોપ-10માં ધમાકેદાર એન્ટ્રી

    June 3, 2026

    સિરાજ બહાર તો આ ખેલાડીની લોટરી

    June 3, 2026

    ગૌતમ ગંભીરની ટીમમાં નવા ચહેરાઓની એન્ટ્રી

    June 2, 2026
    Prev Next Showing 1 Of 419
  • OFF-FIELD

    ક્રિકેટરના દિલ પર રાજ કરનારી કોણ છે શ્રેયસી રુદ્રા?

    June 3, 2026

    દીકરી માટે મેદાન પર ‘કોચ’ નહીં, માત્ર પિતા બન્યા ગૌતમ ગંભીર

    June 2, 2026

    Eid પર મદદ કરવી પણ બની વિવાદનું કારણ

    May 29, 2026

    ભારત-પાક મેચોની ઓળખ બનેલા ‘ચાચા ક્રિકેટ’એ લીધો સંન્યાસ

    May 29, 2026

    દુનિયાનો એકમાત્ર ક્રિકેટર જેણે સર કર્યો માઉન્ટ એવરેસ્ટ

    May 29, 2026
    Prev Next Showing 1 Of 186
  • OTHER LEAGUES

    અર્જુન તેંડુલકરનો ‘ફિનિશર’ અવતાર

    June 3, 2026

    ‘મિસ્ટર 360’નો ખરાબ સમય યથાવત

    June 3, 2026

    ઇંગ્લેન્ડના વર્લ્ડ કપ હીરોને મળી નવી જવાબદારી

    June 2, 2026

    IPL બાદ હવે LPLમાં પણ Impact Player Ruleની એન્ટ્રી

    June 2, 2026

    રોબિન મિંઝે ઈશાન કિશનને પણ પાછળ છોડ્યો

    June 1, 2026
    Prev Next Showing 1 Of 131
  • U-60
Cricowl
Cricowl
  • Home
  • LATEST
  • ODIS
  • T-20
  • IPL
  • TEST SERIES
  • OFF-FIELD
  • OTHER LEAGUES
  • U-60
Cricowl
  T-20  કોહલી આઉટ, હવે રોહિત શર્મા આ ખેલાડીને પ્લેઇંગ 11માં તક આપી શકે છે
T-20

કોહલી આઉટ, હવે રોહિત શર્મા આ ખેલાડીને પ્લેઇંગ 11માં તક આપી શકે છે

Ankur PatelAnkur Patel—January 10, 20240
FacebookTwitterPinterestLinkedInTumblrRedditVKWhatsAppEmail

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ મેચની T20 શ્રેણીની પ્રથમ મેચ 11 જાન્યુઆરીએ મોહાલીમાં રમાશે. જેને લઈને ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રાહુલ દ્રવિડે આજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી.

આ પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ દ્રવિડે ફેન્સને મોટો આંચકો આપ્યો હતો. રાહુલ દ્રવિડે જણાવ્યું કે ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી સીરિઝની પ્રથમ T20 મેચમાં નહીં રમે. વિરાટ આટલા લાંબા સમય બાદ T20 ઈન્ટરનેશનલમાં પરત ફર્યો છે, જેના કારણે ફેન્સ ઘણા ખુશ હતા પરંતુ હવે વિરાટ કોહલી પહેલી મેચ નહીં રમે.

વિરાટ કોહલીના પ્રથમ T20 મેચમાંથી બહાર થયા બાદ હવે મોટો સવાલ એ છે કે કેપ્ટન રોહિત શર્માને પ્લેઈંગ ઈલેવનમાં ક્યા ખેલાડીને તક આપશે. રિપોર્ટ્સ અનુસાર આ લિસ્ટમાં સંજુ સેમસન અને જીતેશ શર્માના નામ દેખાઈ રહ્યા છે. આ બંને ખેલાડીઓને આ T20 શ્રેણી માટે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. જે બાદ એવી અપેક્ષા રાખવામાં આવે છે કે પ્લેઈંગ ઈલેવનમાં આમાંથી કોઈ એક ખેલાડીને જ તક મળી શકે છે.

વિરાટ કોહલી 14 મહિના બાદ T20 ટીમમાં પરત ફર્યો છે. વિરાટ કોહલી છેલ્લે T20 વર્લ્ડ કપ 2022માં રમતા જોવા મળ્યો હતો. જે બાદ ફેન્સ વિરાટ કોહલી ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં જોડાવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા પરંતુ હવે ફેન્સે થોડી વધુ રાહ જોવી પડશે. હવે વિરાટ કોહલી ટી20 સિરીઝની બીજી મેચમાં રમતા જોવા મળશે.

પ્રથમ મેચમાં પ્લેઈંગ ઈલેવન આ રીતે હોઈ શકે છે:

રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, તિલક વર્મા, રિંકુ સિંહ, સંજુ સેમસન, રવિ બિશ્નોઈ, વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ, મુકેશ કુમાર, અવેશ ખાન.

Rahul Dravid confirms Virat Kohli will miss the 1st T20i due to personal reasons.

– Rohit and Jaiswal will open the innings tomorrow. pic.twitter.com/m8krHgvYud

— Mufaddal Vohra (@mufaddal_vohra) January 10, 2024

Cricket news in gujaratiCricowlIndia vs AfghanistanIndia vs Afghanistan T20Rohit Sharma vs AfghanistanVirat Kohli vs Afghanistan
FacebookTwitterPinterestLinkedInTumblrRedditVKWhatsAppEmail

Ankur Patel

અફઘાનિસ્તાન શ્રેણી માંથી બહાર થયેલો આ ખેલાડી હવે રણજી ટ્રોફી મેચ રમશે
શું દિનેશ કાર્તિક નિવૃત્ત લેશે? ઈંગ્લેન્ડની ટીમ સાથે જોડાતા સવાલો ઉભા થયા
Related posts
  • Related posts
  • More from author
T-20

180 રન બનાવ્યા છતાં હાર્યું ભારત

June 3, 20260
T-20

જૂન-જુલાઈમાંથી ખસેડાઈ મહિલા ચેમ્પિયન્સ ટ્રોફી

June 2, 20260
T-20

ભારતની ‘લેડી લેજન્ડ’ હરમનપ્રીત કૌર

June 2, 20260
Load more
Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Read also
LATEST

સૌરવ ગાંગુલીની સુરક્ષા ઘટાડી

June 3, 20260
LATEST

આ ક્રિકેટર દિલ્હીની એક હોસ્પિટલમાં જીવન-મરણની લડાઈ લડી રહ્યો છે

June 3, 20260
TEST SERIES

ENG vs NZ 1st Test Live: સમય, ચેનલ અને કયા OTT પર જોવી જાણો

June 3, 20260
TEST SERIES

12 ખેલાડીઓની ટીમ જાહેર, 2 યુવા સ્ટાર્સની લોટરી લાગી

June 3, 20260
TEST SERIES

રચિન રવિન્દ્રાની ટોપ-10માં ધમાકેદાર એન્ટ્રી

June 3, 20260
IPL

મારા પુત્રનું અપહરણ થયું, મને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હતી

June 3, 20260
Load more
  • IPL3129
  • LATEST2363
  • TEST SERIES2094
  • T-201832
  • ODIS1241
  • OFF-FIELD930
  • OTHER LEAGUES655
  • U-60161

# TRENDING

CricowlCricket news in gujaratiIPLIPL NewsIPL 2022Cricket NewsIPL 2023India vs Australiagujarati newsIndia vs EnglandIndia vs PakistanIPL 15IPL 2024IPL 2026T20 World CupVirat KohliIndia vs South AfricaIndia vs New ZealandIPL recordIndia vs Bangladesh
© 2020 Cricowl All Rights Reserved. Owned & Operated By Digital Clock 360.
  • About
  • Contact
  • Privacy Policy
  • Disclaimer