ICC મહિલા T20 વર્લ્ડ કપની ઐતિહાસિક ફાઈનલ આજે એટલે કે રવિવાર, 20 ઓક્ટોબરે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાવાની છે. ભારતીય સમય અનુસાર, આ મેચ સાંજે 7.30 વાગ્યે શરૂ થશે, જ્યારે બંને કેપ્ટન ટોસ માટે અડધા કલાક પહેલા ફિલ્ડ પર ઉતરશે.
આ મેચ ઐતિહાસિક છે કારણ કે આ મેચ દ્વારા વિશ્વને એક નવી ચેમ્પિયન ટીમ મળશે. તમને જણાવી દઈએ કે, દક્ષિણ આફ્રિકાની પુરુષ અને મહિલા ટીમ અને ન્યુઝીલેન્ડની પુરુષ અને મહિલા ટીમે આજ સુધી વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો નથી.
ICC મહિલા T20 વર્લ્ડ કપ ફાઇનલ કેવી રીતે લાઇવ જોવી તમે Hotstar પર દક્ષિણ આફ્રિકા વિ ન્યુઝીલેન્ડ ICC મહિલા T20 વર્લ્ડ કપ ફાઇનલ ઑનલાઇન જોઈ શકો છો.
The moment we’ve all been waiting for is here! 🏆 The Proteas Women are set to take on New Zealand in the #T20WorldCup FINAL! 🏏🌍 🇿🇦
Let’s rally behind our national team as they fight for glory on the world stage!
Let’s show the world that we are #AlwaysRising! ☄️🏏🇿🇦FOR… pic.twitter.com/bTYpqUc8Hz
— Proteas Women (@ProteasWomenCSA) October 19, 2024
Two teams, one #T20WorldCup trophy 🏆
Who etches their name in the history books? pic.twitter.com/v0Hj4xvVTd
— ICC (@ICC) October 20, 2024