Skip to content
  Friday 24 July 2026
Trending
July 9, 202654મા જન્મદિવસે સૌરવ ગાંગુલીને ICC હોલ ઓફ ફેમનું ગૌરવ July 18, 2026ટોમ બેન્ટન અને લિયમ ડોસનને ટીમમાંથી મુક્ત કરાયા July 13, 2026ભગવાને અમારા માટે શ્રેષ્ઠ સ્ક્રિપ્ટ લખી હતી July 10, 2026ભારતીય ટીમ ટૂંક સમયમાં નેપાળના પ્રવાસે જઈ શકે July 9, 2026IPLની ફ્લેટ પિચ પર જોફ્રા આર્ચરનો કટાક્ષ July 21, 2026સરકાર તરફથી મળ્યા સકારાત્મક સંકેત July 23, 2026પૃથ્વી શૉ અને આકૃતિ અગ્રવાલનો રોમેન્ટિક અંદાજ July 15, 2026હાર્દિક પંડ્યાના ભવિષ્ય પર પણ સસ્પેન્સ July 11, 2026એક જ દિવસમાં ફટકાર્યા હતા અણનમ 309 રન July 7, 2026ઝિમ્બાબ્વે T20 શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત
Cricowl
  • Home
  • LATEST

    ક્રિકેટરો નહીં તેમની પત્નીઓની પ્રોટેસ્ટ પરની પોસ્ટ બની ચર્ચાનો વિષય

    July 23, 2026

    વિરાટ કોહલી વિદ્યાર્થીઓના આંદોલનને ખુલ્લેઆમ સમર્થન કેમ નથી આપી શકતા?

    July 23, 2026

    વિરાટ કોહલીએ સર ગારફિલ્ડ સોબર્સને આપી ભાવુક શ્રદ્ધાંજલિ

    July 18, 2026

    વિરાટ-રોહિત સાથેની છેલ્લી મુલાકાતનો વીડિયો થયો વાયરલ

    July 18, 2026

    ક્રિકેટના મહાન લેજેન્ડ સર ગારફિલ્ડ સોબર્સનું નિધન

    July 18, 2026
    Prev Next Showing 1 Of 482
  • ODIS

    વર્લ્ડ કપ પહેલા પાકિસ્તાનને ઇંગ્લેન્ડમાં મળશે મોટી કસોટી

    July 23, 2026

    10 વર્ષ બાદ લિસ્ટ-A ક્રિકેટમાં વાપસી કરશે બેન સ્ટોક્સ

    July 21, 2026

    રવિન્દ્ર જાડેજાનું ODI કરિયર અંત તરફ

    July 21, 2026

    ઇંગ્લેન્ડ પ્રવાસ બાદ અજીત અગરકર પર લટકશે તલવાર?

    July 21, 2026

    લોર્ડ્સની બાલ્કનીમાં રોહિત-ગંભીર વચ્ચે ગંભીર ચર્ચા

    July 21, 2026
    Prev Next Showing 1 Of 285
  • T-20

    મિલ્ટન શુમ્બા ઈજાના કારણે બહાર

    July 23, 2026

    ઝિમ્બાબ્વે સામે અશોક શર્માનું T20I ડેબ્યૂ

    July 23, 2026

    માત્ર 16 રનની જરૂર

    July 23, 2026

    ભારત-ઝિમ્બાબ્વે T20 મેચ જોવા કેટલો ખર્ચ થશે?

    July 23, 2026

    ત્રણ ખેલાડીઓને ભારત માટે ડેબ્યૂ કરવાની તક

    July 23, 2026
    Prev Next Showing 1 Of 408
  • IPL

    OTT પર T20 વર્લ્ડ કપ 2026 રહ્યો સૌથી વધુ જોવાયેલો કન્ટેન્ટ

    July 16, 2026

    CSKના નવા હેડ કોચ તરીકે VVS લક્ષ્મણનું નામ ચર્ચામાં

    July 15, 2026

    કેપ્ટન બાદ હવે કોચિંગ સ્ટાફ પર પણ લટકતી તલવાર

    July 15, 2026

    હાર્દિક પંડ્યાના ભવિષ્ય પર પણ સસ્પેન્સ

    July 15, 2026

    હાર્દિક પંડ્યાએ KKRની ઓફર ફગાવી

    July 14, 2026
    Prev Next Showing 1 Of 632
  • TEST SERIES

    2027ની એશિઝ શ્રેણીનું શેડ્યૂલ જાહેર

    July 23, 2026

    ત્રણ સદીવીર બન્યા જીતના હીરો

    July 23, 2026

    WTC 2027 ફાઇનલની તારીખો જાહેર

    July 23, 2026

    ઓસ્ટ્રેલિયા પ્રવાસમાંથી બહાર થયો બાંગ્લાદેશનો સ્ટાર પેસર

    July 23, 2026

    કમિન્સ-હેઝલવુડ-લાયનની વાપસી

    July 21, 2026
    Prev Next Showing 1 Of 439
  • OFF-FIELD

    પૃથ્વી શૉ અને આકૃતિ અગ્રવાલનો રોમેન્ટિક અંદાજ

    July 23, 2026

    CJP વિરોધ વચ્ચે રોહિત શર્માની પત્ની રિતિકાની પોસ્ટ થઈ વાયરલ

    July 23, 2026

    જંતર-મંતરના વિરોધ પર પાકિસ્તાની પૂર્વ ક્રિકેટરનું મોટું નિવેદન

    July 23, 2026

    હાઈકોર્ટે ધરપકડનો આદેશ આપતા ક્રિકેટ જગતમાં ખળભળાટ

    July 21, 2026

    જાહેરમાં સ્પર્શ્યા ક્રિસ ગેઇલના પગ

    July 21, 2026
    Prev Next Showing 1 Of 200
  • OTHER LEAGUES

    કોમનવેલ્થ ગેમ્સ 2026માંથી ક્રિકેટ બહાર

    July 23, 2026

    સિડની સિક્સર્સને મળ્યા નવા BBL હેડ કોચ

    July 23, 2026

    દારૂ પીધેલી હાલતમાં કાર ચલાવી

    July 23, 2026

    ઈંગ્લેન્ડમાં રમશે દિલ્હી કેપિટલ્સનો સ્ટાર

    July 21, 2026

    ઋતુરાજ ગાયકવાડને સુકાનીપદ

    July 20, 2026
    Prev Next Showing 1 Of 141
  • U-60
Cricowl
Cricowl
  • Home
  • LATEST
  • ODIS
  • T-20
  • IPL
  • TEST SERIES
  • OFF-FIELD
  • OTHER LEAGUES
  • U-60
Cricowl
  T-20  અર્શદીપ સિંહે કિવી સામે પાંચ વિકેટ લઈને એક અનિચ્છનીય રેકોર્ડ બનાવ્યો
T-20

અર્શદીપ સિંહે કિવી સામે પાંચ વિકેટ લઈને એક અનિચ્છનીય રેકોર્ડ બનાવ્યો

Ankur PatelAnkur Patel—February 1, 20260
FacebookTwitterPinterestLinkedInTumblrRedditVKWhatsAppEmail

ભારતના સ્ટાર ડાબોડી ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે ન્યૂઝીલેન્ડ સામેની છેલ્લી T20 મેચમાં પાંચ વિકેટ લઈને એક અનોખો પરંતુ અનિચ્છનીય રેકોર્ડ બનાવ્યો છે. આ મેચમાં અર્શદીપે વિકેટ તો લીધી પણ ઘણા રન પણ આપ્યા. આમ છતાં ભારતે મેચમાં મોટી જીત નોંધાવી હતી.

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે T20 શ્રેણીની પાંચમી અને છેલ્લી મેચ 31 જાન્યુઆરી શનિવારના રોજ તિરુવનંતપુરમમાં રમાઈ હતી. આ મેચમાં ભારતીય ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે T20 ઈન્ટરનેશનલમાં પોતાની પ્રથમ પાંચ વિકેટ લઈને ઈતિહાસ રચ્યો હતો, પરંતુ આ રેકોર્ડ તેના માટે ખાસ નહોતો. અર્શદીપ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પાંચ વિકેટ લેનાર અને 50 કે તેથી વધુ રન આપનાર પ્રથમ બોલર બન્યો.

અર્શદીપે પોતાની ચાર ઓવરમાં 51 રન આપીને 5 વિકેટ લીધી હતી. આ પ્રદર્શન સાથે અર્શદીપે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી મોંઘી પાંચ વિકેટ લેવાનો રેકોર્ડ બનાવ્યો. આ પહેલા આ રેકોર્ડ વેસ્ટ ઈન્ડિઝના ફાસ્ટ બોલર અલ્ઝારી જોસેફના નામે હતો, જેણે 2023માં દક્ષિણ આફ્રિકા સામે 40 રન આપીને પાંચ વિકેટ લીધી હતી.

Arshdeep SinghArshdeep Singh vs New ZealandCricket news in gujaratiCricowl
FacebookTwitterPinterestLinkedInTumblrRedditVKWhatsAppEmail

Ankur Patel

શ્રેણીની નિર્ણાયક મેચમાં ઇંગ્લેન્ડે 53 રનથી શ્રીલંકાને હરાવી, 2-1થી જીતી
T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં સૌથી વધુ મેચ રમનારા ટોચના 5 ખેલાડીઓ
Related posts
  • Related posts
  • More from author
T-20

મિલ્ટન શુમ્બા ઈજાના કારણે બહાર

July 23, 20260
T-20

ઝિમ્બાબ્વે સામે અશોક શર્માનું T20I ડેબ્યૂ

July 23, 20260
T-20

માત્ર 16 રનની જરૂર

July 23, 20260
Load more
Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Read also
LATEST

ક્રિકેટરો નહીં તેમની પત્નીઓની પ્રોટેસ્ટ પરની પોસ્ટ બની ચર્ચાનો વિષય

July 23, 20260
LATEST

વિરાટ કોહલી વિદ્યાર્થીઓના આંદોલનને ખુલ્લેઆમ સમર્થન કેમ નથી આપી શકતા?

July 23, 20260
T-20

મિલ્ટન શુમ્બા ઈજાના કારણે બહાર

July 23, 20260
ODIS

વર્લ્ડ કપ પહેલા પાકિસ્તાનને ઇંગ્લેન્ડમાં મળશે મોટી કસોટી

July 23, 20260
T-20

ઝિમ્બાબ્વે સામે અશોક શર્માનું T20I ડેબ્યૂ

July 23, 20260
OTHER LEAGUES

કોમનવેલ્થ ગેમ્સ 2026માંથી ક્રિકેટ બહાર

July 23, 20260
Load more
  • IPL3158
  • LATEST2407
  • TEST SERIES2194
  • T-202040
  • ODIS1424
  • OFF-FIELD996
  • OTHER LEAGUES705
  • U-60161

# TRENDING

CricowlCricket news in gujaratiIPLCricket Newsgujarati newsIPL NewsIPL 2022IPL 2023India vs AustraliaBCCIICCIndia vs EnglandIndia vs PakistanIPL 15Virat KohliIPL 2026Team IndiaIPL 2024T20 World CupRohit Sharma
© 2020 Cricowl All Rights Reserved. Owned & Operated By Digital Clock 360.
  • About
  • Contact
  • Privacy Policy
  • Disclaimer