પાકિસ્તાન ક્રિકેટ ટીમ શ્રીલંકા સામે બે મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ રમી રહી છે. પ્રથમ મેચના ત્રીજા દિવસે મેચમાં કંઈક એવું બન્યું જેણે મને અચાનક શેન વોર્નની યાદ અપાવી.
શ્રીલંકા સામે ત્રીજા દિવસની રમતમાં પાકિસ્તાનના સ્પિનર યાસિર શાહે એવો બોલ ફેંક્યો હતો જે વોર્નના બોલ ઓફ સેન્ચુરી જેવો હતો.
Another ripper from Yasir Shah
Sri Lanka lost another wicket#SLvPAK #PAKvsSL #Cricket #yasirshah pic.twitter.com/cZ4pF7NZ8o— Khushnood Ali Khan (@KhushnoodAli07) July 18, 2022
