ડિસેમ્બરમાં લગ્નની સિઝન ચાલી રહી છે. આ દરમિયાન પંજાબ કિંગ્સના ફાસ્ટ બોલર બલતેજ સિંહે પણ લગ્ન કરી લીધા છે. બલતેજે ભલે પંજાબ કિંગ્સ માટે હજુ સુધી રમ્યો ન હોય પરંતુ પંજાબ કિંગ્સ મેનેજમેન્ટે તેને અભિનંદન આપવા પાછળ રોકી ન હતી. પંજાબ કિંગ્સે બલતેજને તેના લગ્નની બે તસવીરો શેર કરીને અભિનંદન પાઠવ્યા હતા.
બલતેજ સિંહે જાન્યુઆરી 2016માં પંજાબ માટે 2015-16 સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ટ્વેન્ટી20માં પ્રવેશ કર્યો હતો. ફેબ્રુઆરી 2022માં, તેને 2022ની ઈન્ડિયન પ્રીમિયર લીગ ટુર્નામેન્ટની હરાજીમાં પંજાબ કિંગ્સે ખરીદ્યો હતો.
Balle balle for Ballu ji! 🕺🏼
Congratulations on the wedding @baltejdhanda! 🎉
📸: @pcacricket #Baltej #PunjabKings #SaddaPunjab pic.twitter.com/Icy2qGafwf
— Punjab Kings (@PunjabKingsIPL) December 4, 2022
બલતેજનું પ્રદર્શન
પ્રથમ વર્ગ: 18 મેચ, 55 વિકેટ
લિસ્ટ A: 16 મેચ, 28 વિકેટ
ટ્વેન્ટી20: 32 મેચ, 40 વિકેટ
