Skip to content
  Saturday 20 June 2026
Trending
June 9, 2026વોર્મ-અપ મેચમાં ટીમ ઈન્ડિયાનું પ્રભાવશાળી પ્રદર્શન June 5, 2026માત્ર આ કારણે મહારાજા ટ્રોફી KSCA T20ની હરાજીમાં રાહુલ ન વેચાયો June 17, 2026ICC ODI રેન્કિંગમાં મોટો ફેરફાર: શ્રેયસ અય્યરને નુકસાન June 9, 2026INDvsENG: ઇંગ્લિશ બોર્ડે આ કારણે T20 મેચનો સમય બદલાયો June 4, 2026નાહિદ રાણા જેવા બોલરોને ઘડનાર કોચે આપ્યું રાજીનામું June 9, 2026રૂતુરાજ ગાયકવાડે ODI સદી ફટકારી June 17, 2026વેસ્ટ ઇન્ડિઝની 15 સભ્યોની ટીમ જાહેર June 20, 2026IPL 2027માં નવી ભૂમિકામાં દેખાશે યુવરાજ સિંહ June 20, 2026હાર્દિક પંડ્યા ઇજાના કારણે ટીમમાંથી બહાર June 5, 2026પંતને ઉપ-કેપ્ટન પદ પરથી હટાવવા પર કોચ ગંભીરે પોતાનું મૌન તોડતા કહ્યું…
Cricowl
  • Home
  • LATEST

    શ્રીસંતે હરભજનને રિંગમાં લડવાની આપી ખુલ્લી ચેલેન્જ

    June 20, 2026

    ન્યુઝીલેન્ડના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ: 20 ખેલાડીઓનો સમાવેશ

    June 17, 2026

    ખરાબ પિચને કારણે મેચ રદ

    June 17, 2026

    100 સૌથી પ્રભાવશાળી ખેલાડીઓમાં સ્થાન મેળવનારી એકમાત્ર ભારતીય

    June 16, 2026

    એક જ દિવસે મેદાનમાં ઉતરશે ભારતની ત્રણ ટીમો

    June 16, 2026
    Prev Next Showing 1 Of 476
  • ODIS

    હાર્દિક પંડ્યા ઇજાના કારણે ટીમમાંથી બહાર

    June 20, 2026

    અફઘાનિસ્તાને ટોસ જીતી પ્રથમ બેટિંગ પસંદ કરી

    June 20, 2026

    શુભમન ગિલ અને ઈશાન કિશનની તોફાની સદીઓ

    June 17, 2026

    સૌથી ઝડપી 1000 ODI રન પૂર્ણ કરનાર છઠ્ઠો ભારતીય

    June 17, 2026

    ODI કેપ્ટન બન્યા બાદ શુભમન ગિલની પ્રથમ સદી

    June 17, 2026
    Prev Next Showing 1 Of 260
  • T-20

    અંતિમ ઓવરમાં પલટાઈ મેચ

    June 20, 2026

    ન્યૂઝીલેન્ડે આયર્લેન્ડને 4 રને હરાવી વર્લ્ડ કપમાં આશા જીવંત રાખી

    June 20, 2026

    મેચ ફીનો 5 ટકા દંડ ફટકારાયો

    June 17, 2026

    152 રન, 3 સુપર ઓવર અને ઐતિહાસિક પરિણામ

    June 17, 2026

    નેધરલેન્ડ્સ સામે પ્રથમ વખત રમશે ભારત

    June 16, 2026
    Prev Next Showing 1 Of 376
  • IPL

    IPL 2027માં નવી ભૂમિકામાં દેખાશે યુવરાજ સિંહ

    June 20, 2026

    ઋષભ પંતની દિલ્હી કેપિટલ્સમાં વાપસી

    June 20, 2026

    રોહિત શર્મા: “આ નિયમ ભારતીય ક્રિકેટને નુકસાન પહોંચાડી રહ્યો છે”

    June 15, 2026

    આયુષ મ્હાત્રેએ સિંગાપુરમાં શરૂ કરી સુપર કિંગ્સ એકેડમી

    June 13, 2026

    હું RCB માં જોડાવા માંગતો ન હતો

    June 8, 2026
    Prev Next Showing 1 Of 627
  • TEST SERIES

    ક્રિકેટ ઇતિહાસના સૌથી યુવા ટેસ્ટ ક્રિકેટરોની અનોખી યાદી

    June 17, 2026

    વેસ્ટ ઇન્ડિઝની 15 સભ્યોની ટીમ જાહેર

    June 17, 2026

    ઇંગ્લેન્ડ ટીમની ‘ડ્રિંકિંગ કલ્ચર’ પર આપ્યું મોટું નિવેદન

    June 17, 2026

    ન્યૂઝીલેન્ડ સામે બીજા ટેસ્ટ માટે ઇંગ્લેન્ડની પ્લેઇંગ XI જાહેર

    June 16, 2026

    હું હજુ દરેક ટેસ્ટ રમવા સક્ષમ છું

    June 15, 2026
    Prev Next Showing 1 Of 426
  • OFF-FIELD

    DSP બનતા જ આકાશ દીપ અને મુકેશ કુમાર ટ્રોલ

    June 20, 2026

    જેકબ બેથેલ અને આર્ટિસ્ટ અંકિતાની લવ લાઈફ ચર્ચામાં

    June 20, 2026

    વિરાટ કોહલી સાથે લંડનની ગલીઓમાં જોવા મળેલો જોર્ડન કોક્સ કોણ?

    June 17, 2026

    ક્રિકેટ જગતમાં નવી લવ સ્ટોરી

    June 16, 2026

    સૌરવ ગાંગુલીએ પોલીસ ફરિયાદ નોંધાઈ

    June 16, 2026
    Prev Next Showing 1 Of 191
  • OTHER LEAGUES

    આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ બાદ કેએસ ભરતનો UAE તરફ વળાંક

    June 20, 2026

    માનવ સુથારે કાઉન્ટી ડેબ્યૂમાં મચાવ્યો ધમાકો

    June 15, 2026

    ફાઇનલમાં ખેલાડીઓ વચ્ચે થયો ઝઘડો

    June 15, 2026

    માત્ર 32 બોલમાં સદી ફટકારી

    June 12, 2026

    ઇંગ્લેન્ડના ક્રિકેટરે રેડ-બોલ ક્રિકેટમાંથી બ્રેક લીધો

    June 12, 2026
    Prev Next Showing 1 Of 135
  • U-60
Cricowl
Cricowl
  • Home
  • LATEST
  • ODIS
  • T-20
  • IPL
  • TEST SERIES
  • OFF-FIELD
  • OTHER LEAGUES
  • U-60
Cricowl
  IPL  IPL 2025: ફાઇનલ કોલકાતામાં નહીં, આ શહેરમાં યોજાશે
IPL

IPL 2025: ફાઇનલ કોલકાતામાં નહીં, આ શહેરમાં યોજાશે

Ankur PatelAnkur Patel—May 20, 20250
FacebookTwitterPinterestLinkedInTumblrRedditVKWhatsAppEmail

IPL 2025 પ્લેઓફ મેચ 29 મેથી શરૂ થશે, IPL 2025 પ્લેઓફ અને ફાઇનલના સ્થળ અંગે એક મોટું અપડેટ આવ્યું છે. આ ઉપરાંત, RCBના મેચનું સ્થળ પણ બદલવામાં આવ્યું છે. મંગળવારે BCCIએ પ્લેઓફ શેડ્યૂલ જાહેર કર્યું.

મંગળવારે BCCI એ IPL પ્લેઓફના સ્થળ અંગે એક બેઠક યોજી હતી. આ બેઠકમાં ફાઇનલ મેચ, બાકી રહેલી પ્લેઓફ મેચો અને આરસીબીની લીગ મેચો અંગે નિર્ણય લેવામાં આવ્યો.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચેની મેચ લખનૌમાં ખસેડવામાં આવી છે, જે શુક્રવાર, 23 મેના રોજ બેંગલુરુમાં યોજાવાની હતી. આરસીબી હવે તેનો મુકાબલો સનરાઇઝર્સ હૈદરાબાદ સામે અને તેનો છેલ્લો લીગ મેચ 27 મેના રોજ લખનૌના એકાના સ્ટેડિયમ ખાતે લખનૌ સુપર જાયન્ટ્સ સામે રમશે. બેંગલુરુમાં હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ક્વોલિફાયર 1 અને એલિમિનેટર – અનુક્રમે 29 મે અને 30 મેના રોજ મુલ્લાનપુર, ન્યુ ચંદીગઢ ખાતે રમાશે. દેશમાં ધીમે ધીમે વરસાદની મોસમ શરૂ થઈ રહી હોવાથી, આ સ્થળો પસંદ કરતી વખતે BCCI માટે પ્રાથમિક વિચારણા હવામાનની સ્થિતિ હતી.

IPL 2025ની ફાઇનલ મેચ 3 જૂને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. ફાઇનલ ઉપરાંત, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ક્વોલિફાયર 2 મેચનું પણ આયોજન કરશે. આઈપીએલની ફાઇનલ પહેલા કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમવાની હતી, પરંતુ હવે આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.

Cricket news in gujaratiCricowlIPL 2025IPL FinalIPL Final 2025IPL News
FacebookTwitterPinterestLinkedInTumblrRedditVKWhatsAppEmail

Ankur Patel

પ્લેઓફની રેસમાંથી બહાર થતાં કેપ્ટન ઋષભ પંતે જણાવ્યું- ભૂલ ક્યાં થઈ
વરસાદના કારણે RCB VS SRH મેચ હવે બેંગલુરુને બદલે આ શહેરમાં રમાશે
Related posts
  • Related posts
  • More from author
IPL

IPL 2027માં નવી ભૂમિકામાં દેખાશે યુવરાજ સિંહ

June 20, 20260
IPL

ઋષભ પંતની દિલ્હી કેપિટલ્સમાં વાપસી

June 20, 20260
IPL

રોહિત શર્મા: “આ નિયમ ભારતીય ક્રિકેટને નુકસાન પહોંચાડી રહ્યો છે”

June 15, 20260
Load more
Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Read also
ODIS

હાર્દિક પંડ્યા ઇજાના કારણે ટીમમાંથી બહાર

June 20, 20260
OTHER LEAGUES

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ બાદ કેએસ ભરતનો UAE તરફ વળાંક

June 20, 20260
ODIS

અફઘાનિસ્તાને ટોસ જીતી પ્રથમ બેટિંગ પસંદ કરી

June 20, 20260
IPL

IPL 2027માં નવી ભૂમિકામાં દેખાશે યુવરાજ સિંહ

June 20, 20260
T-20

અંતિમ ઓવરમાં પલટાઈ મેચ

June 20, 20260
T-20

ન્યૂઝીલેન્ડે આયર્લેન્ડને 4 રને હરાવી વર્લ્ડ કપમાં આશા જીવંત રાખી

June 20, 20260
Load more
  • IPL3135
  • LATEST2380
  • TEST SERIES2128
  • T-201878
  • ODIS1297
  • OFF-FIELD951
  • OTHER LEAGUES673
  • U-60161

# TRENDING

CricowlCricket news in gujaratiIPLIPL NewsCricket Newsgujarati newsIPL 2022IPL 2023India vs AustraliaIndia vs EnglandIndia vs PakistanIPL 15IPL 2026IPL 2024T20 World CupVirat KohliIndia vs South AfricaRohit SharmaIndia vs New ZealandIPL record
© 2020 Cricowl All Rights Reserved. Owned & Operated By Digital Clock 360.
  • About
  • Contact
  • Privacy Policy
  • Disclaimer