Skip to content
  Thursday 6 August 2026
Trending
August 1, 2026શિખર ધવનની ટીમનો દબદબો August 5, 2026ભારત પ્રવાસે એક પણ પ્રેક્ટિસ મેચ નહીં રમે August 4, 2026કેપ્ટન બનતા જ બાબરનો જૂનો અંદાજ પરત August 3, 2026150 આંતરરાષ્ટ્રીય મેચમાં કેપ્ટનશીપ કરનાર ત્રીજો ખેલાડી બન્યો August 5, 2026‘ભારત માતા કી જય’ બોલવામાં શું વાંધો? August 1, 2026ભારત-પાકિસ્તાન મહામુકાબલો August 5, 2026બેટિંગ કોચ બનવા માટે માઈક હસીને મળ્યો પ્રસ્તાવ August 5, 20264 બોલમાં 3 વિકેટ ઝટકી August 5, 2026શરમજનક યાદીમાં વસીમ અકરમ અને અજહર અલીની કરી બરાબરી August 3, 2026પાકિસ્તાન પર ફરી ભારે પડ્યો જસ્ટિન ગ્રીવ્સ
Cricowl
  • Home
  • LATEST

    બેટિંગ કોચ બનવા માટે માઈક હસીને મળ્યો પ્રસ્તાવ

    August 5, 2026

    ધોની સ્ટાઇલની ‘ગન સેલિબ્રેશન’ પડી ભારે

    August 4, 2026

    ઇંગ્લેન્ડના હેડ કોચ બનવાની ઇચ્છા

    August 4, 2026

    5 વર્ષનો સફર પૂર્ણ

    August 3, 2026

    જસપ્રીત બુમરાહ કેટલી મોટી સિરીઝમાંથી રહ્યો બહાર?

    August 3, 2026
    Prev Next Showing 1 Of 485
  • ODIS

    પાકિસ્તાન ક્રિકેટ ટીમને મળ્યો નવો બેટિંગ કોચ

    August 4, 2026

    મોહમ્મદ શમી પર અજીત અગરકરનું મોટું નિવેદન

    August 3, 2026

    50 ઓવરના વર્લ્ડ કપ પર ભારતનું ફોકસ

    August 3, 2026

    ભારત પ્રવાસ માટે ઓસ્ટ્રેલિયા અંડર-19 ટીમ જાહેર

    August 3, 2026

    આયર્લેન્ડ-અફઘાનિસ્તાન ODI સિરીઝ પહેલાં સુરક્ષા કડક,

    August 1, 2026
    Prev Next Showing 1 Of 290
  • T-20

    8 ટીમો વચ્ચે રમાશે 32 મુકાબલા

    August 5, 2026

    ભારત પ્રવાસ માટે ઓસ્ટ્રેલિયા A મહિલા ટીમની જાહેરાત

    August 4, 2026

    ICC રેટિંગમાં 916 પોઈન્ટ સુધી પહોંચ્યો

    August 1, 2026

    જોસ બટલર ઇતિહાસ રચવાથી માત્ર 24 રન દૂર

    August 1, 2026

    પાકિસ્તાન સામે ઇમેશા દુલાનીની તોફાની સદી

    August 1, 2026
    Prev Next Showing 1 Of 416
  • IPL

    બ્રિટિશ નાગરિકતા મળ્યા બાદ IPL રમશે મોહમ્મદ આમિર?

    August 5, 2026

    પ્રીતિ ઝિન્ટા સાથે ક્યારેય પ્રેમસંબંધ નહોતો

    August 5, 2026

    એલએસજી વિવાદ પર આખરે બોલ્યા કેએલ રાહુલ

    August 4, 2026

    વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચેના વિવાદ પર કહી આ વાત

    August 3, 2026

    DPL 2026માં ચમકી શકે છે આ 5 ખેલાડીઓ

    August 1, 2026
    Prev Next Showing 1 Of 633
  • TEST SERIES

    ભારત પ્રવાસે એક પણ પ્રેક્ટિસ મેચ નહીં રમે

    August 5, 2026

    હવે વધુ ખતરનાક બન્યો છે રવિન્દ્ર જાડેજા

    August 5, 2026

    49 વર્ષ બાદ પાકિસ્તાની બેટરે રચ્યો ઇતિહાસ

    August 5, 2026

    આઇસલેન્ડ ક્રિકેટે સોશિયલ મીડિયા પર ઉડાવી મજાક

    August 5, 2026

    માઈકલ નેસર ઈજાને કારણે બહાર

    August 5, 2026
    Prev Next Showing 1 Of 448
  • OFF-FIELD

    ‘ભારત માતા કી જય’ બોલવામાં શું વાંધો?

    August 5, 2026

    ઈશાન કિશનની સરકારી નોકરીની તસવીરો વાયરલ

    August 5, 2026

    હાર્દિક પંડ્યાએ તિરુમલામાં લીધા ભગવાન વેંકટેશ્વરના આશીર્વાદ

    August 3, 2026

    કોમનવેલ્થ ગેમ્સમાં ભારતની સિદ્ધિથી ગદગદિત શ્રેયસ અય્યર

    August 3, 2026

    17 વર્ષની મહિલા ક્રિકેટરે જીવન ટૂંકાવ્યું

    August 1, 2026
    Prev Next Showing 1 Of 203
  • OTHER LEAGUES

    એઇડન માર્કરમે છોડી ધ હન્ડ્રેડ

    August 5, 2026

    પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરો પર 2 વર્ષના પ્રતિબંધની તલવાર લટકી

    August 5, 2026

    સૌથી સફળ ટીમના બન્યા સહ-માલિક

    August 5, 2026

    ફૂટબોલ સ્ટાઇલમાં હિમ્મત સિંહનો ગજબ રનઆઉટ

    August 5, 2026

    ધ હન્ડ્રેડમાં સનરાઇઝર્સ લીડ્સનો રનવર્ષા

    August 5, 2026
    Prev Next Showing 1 Of 148
  • U-60
Cricowl
Cricowl
  • Home
  • LATEST
  • ODIS
  • T-20
  • IPL
  • TEST SERIES
  • OFF-FIELD
  • OTHER LEAGUES
  • U-60
Cricowl
  IPL  IPL: મેગા ઓક્શનમાં આ 5 સુપરસ્ટાર ન વેચાયા, એકે ત્રણ વાર ઓરેન્જ કેપ જીતી
IPL

IPL: મેગા ઓક્શનમાં આ 5 સુપરસ્ટાર ન વેચાયા, એકે ત્રણ વાર ઓરેન્જ કેપ જીતી

Ankur PatelAnkur Patel—November 27, 20240
FacebookTwitterPinterestLinkedInTumblrRedditVKWhatsAppEmail

IPL 2025 માટે 24 અને 25 નવેમ્બરના રોજ સાઉદી અરેબિયાના જેદ્દાહમાં એક મેગા ઓક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઘણા યુવાનોને કરોડો રૂપિયાની બોલી મળી હતી જ્યારે ઘણા અનુભવી ખેલાડીઓ વેચાયા ન હતા. એવા 5 સુપરસ્ટાર ખેલાડીઓ જેમણે મેગા ઓક્શનમાં તેમની બેઝ પ્રાઈસ પર પણ કોઈ ખરીદનાર ન મળ્યો.

1. પૃથ્વી શો:

પૃથ્વી શૉનું હાલનું ફોર્મ ખૂબ જ ખરાબ છે અને તે સ્થાનિક ટૂર્નામેન્ટમાં પણ રન બનાવી શકતો નથી. મેગા ઓક્શનમાં 75 લાખ રૂપિયાની બેઝ પ્રાઈસમાં પણ તેને કોઈ ખરીદનાર મળ્યો નથી. તે છેલ્લી ત્રણ IPL સિઝનમાં (283 રન, 106 રન અને 198 રન) ખરાબ રીતે ફ્લોપ રહ્યો છે

2. ઉમેશ યાદવ:

ગત સિઝનમાં ગુજરાત ટાઇટન્સે ઉમેશ યાદવને 5.80 કરોડ રૂપિયામાં પોતાની ટીમનો ભાગ બનાવ્યો હતો, આ તેની IPL કારકિર્દીનો સર્વશ્રેષ્ઠ કરાર હતો. પરંતુ આ સિવાય મેગા ઓક્શનમાં 2 કરોડની બેઝ પ્રાઈસમાં પણ તેને કોઈ ખરીદનાર મળ્યો નથી.

3. કેન વિલિયમસન:

ન્યૂઝીલેન્ડના દિગ્ગજ બેટ્સમેન કેન વિલિયમસનને પણ IPL 2025ની મેગા ઓક્શનમાં કોઈ ખરીદદાર મળ્યો નથી. તમને જણાવી દઈએ કે એક સમય એવો હતો જ્યારે સનરાઈઝર્સ હૈદરાબાદે કેન વિલિયમ્સ માટે પોતાની તિજોરી ખોલી હતી અને તેના પર 14 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા.

ગયા વર્ષ સુધી કેન ગુજરાત ટાઇટન્સ સાથે રૂ. 2 કરોડની મૂળ કિંમતે હતો, પરંતુ આ વખતે તેણે પણ કેન માટે બોલી લગાવી નથી. આ કિવી ખેલાડીના નામે 79 IPL મેચોમાં 35ની એવરેજથી 2128 રન છે.

4. શાર્દુલ ઠાકુર:

બે કરોડ રૂપિયાની બેઝ પ્રાઈઝ પર વેચાયા વગરના રહી જશે એવું કોઈએ ક્યારેય વિચાર્યું પણ નહીં હોય. IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ, દિલ્હી કેપિટલ્સ, રાઈઝિંગ પુણે સુપરજાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ જેવી ટીમોનો ભાગ રહેલો શાર્દુલ ઠાકુર IPL 2025ની મેગા ઓક્શનમાં વેચાયો ન હતો. તે છેલ્લી ત્રણ સિઝનમાં ત્રણ ટીમનો ભાગ રહ્યો છે.

5. ડેવિડ વોર્નર:

આઈપીએલમાં ત્રણ વખત ઓરેન્જ કેપ જીતનાર અને કેપ્ટન તરીકે સનરાઈઝર્સ હૈદરાબાદને આઈપીએલ ટ્રોફી સુધી પહોંચાડનાર મહાન ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ડેવિડ વોર્નરનો પણ આ યાદીમાં સમાવેશ થાય છે. તેણે તેની બેઝ પ્રાઈસ 2 કરોડ રૂપિયા રાખી હતી, જેના પર એક પણ બિડ મળી ન હતી. તે IPLના ઈતિહાસમાં સૌથી વધુ રન બનાવનાર ટોપ-5 ખેલાડીઓમાંથી એક છે.

Cricket news in gujaratiCricowlIPL AuctionIPL auction 2025IPL Auction Unsold PlayersOrange CapOrange Cap 2025
FacebookTwitterPinterestLinkedInTumblrRedditVKWhatsAppEmail

Ankur Patel

IPL 2025 માટે દિલ્હી કેપિટલ્સ ટીમ પર એક નજર, અક્ષર પર લાગી મોંઘી બોલી
વેસ્ટ ઈન્ડિઝે બાંગ્લાદેશને 201 રનથી હરાવ્યું, WTC પોઈન્ટ ટેબલમાં થયો ફેરફાર
Related posts
  • Related posts
  • More from author
IPL

બ્રિટિશ નાગરિકતા મળ્યા બાદ IPL રમશે મોહમ્મદ આમિર?

August 5, 20260
IPL

પ્રીતિ ઝિન્ટા સાથે ક્યારેય પ્રેમસંબંધ નહોતો

August 5, 20260
IPL

એલએસજી વિવાદ પર આખરે બોલ્યા કેએલ રાહુલ

August 4, 20260
Load more
Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Read also
LATEST

બેટિંગ કોચ બનવા માટે માઈક હસીને મળ્યો પ્રસ્તાવ

August 5, 20260
TEST SERIES

ભારત પ્રવાસે એક પણ પ્રેક્ટિસ મેચ નહીં રમે

August 5, 20260
TEST SERIES

હવે વધુ ખતરનાક બન્યો છે રવિન્દ્ર જાડેજા

August 5, 20260
TEST SERIES

49 વર્ષ બાદ પાકિસ્તાની બેટરે રચ્યો ઇતિહાસ

August 5, 20260
TEST SERIES

આઇસલેન્ડ ક્રિકેટે સોશિયલ મીડિયા પર ઉડાવી મજાક

August 5, 20260
T-20

8 ટીમો વચ્ચે રમાશે 32 મુકાબલા

August 5, 20260
Load more
  • IPL3165
  • LATEST2425
  • TEST SERIES2240
  • T-202077
  • ODIS1447
  • OFF-FIELD1011
  • OTHER LEAGUES736
  • U-60161

# TRENDING

CricowlCricket news in gujaratiIPLCricket Newsgujarati newsIPL NewsIPL 2022BCCIICCIPL 2023India vs AustraliaIndia vs EnglandTeam IndiaIndia vs PakistanIPL 15Virat KohliIPL 2026IPL 2024T20 World CupRohit Sharma
© 2020 Cricowl All Rights Reserved. Owned & Operated By Digital Clock 360.
  • About
  • Contact
  • Privacy Policy
  • Disclaimer