Skip to content
  Thursday 19 March 2026
Trending
March 12, 2026સૂર્યકુમાર યાદવે 2026 T20 વર્લ્ડ કપ જીતવાનો શ્રેય ધોનીને આપ્યો March 14, 2026RCB ઇતિહાસ રાંચી શકે છે, 18 વર્ષમાં ફક્ત CSK-MI સિદ્ધિ હાંસલ કરી છે March 10, 2026આ તારીખે કુલદીપ યાદવ મસૂરીમાં લગ્ન કરશે, 4 જૂને થઈ હતી સગાઈ March 11, 2026IPL 2026: ગુજરાત ટાઇટન્સમાં સહાયક કોચ તરીકે જોડાયા વિજય દહિયા March 17, 2026PSL રમવા પર પાકિસ્તાનમાં ખતરો, ઓસ્ટ્રેલિયન ખેલાડીઓને આપી ચેતવણી March 16, 2026જીતેશ શર્મા: એમએસ ધોની નહીં, આ દિગ્ગજ શ્રેષ્ઠ વિકેટકીપર છે March 16, 2026IPL 26 પહેલા, RCBના આ ખેલાડીએ ખાનગીમાં કર્યા લગ્ન March 14, 2026PL 2026માં સૌથી મોંઘો કેપ્ટન કોણ છે? ટોપ 3માં ભારતીય March 17, 2026કોહલી vs આઝમ? (IPL vs PSL) શ્રેષ્ઠ T20 બેટ્સમેન કોણ March 12, 2026ઇરફાન પઠાણ: આ IPLમાં વિરાટ કોહલી પહેલા કરતાં વધુ ભૂખ્યો હશે
Cricowl
  • Home
  • LATEST

    PSL રમવા પર પાકિસ્તાનમાં ખતરો, ઓસ્ટ્રેલિયન ખેલાડીઓને આપી ચેતવણી

    March 17, 2026

    કોહલી vs આઝમ? (IPL vs PSL) શ્રેષ્ઠ T20 બેટ્સમેન કોણ

    March 17, 2026

    આજના દિવસે સચિને લખ્યો હતું ક્રિકેટના ઇતિહાસનું સુવર્ણ પાનું

    March 16, 2026

    દક્ષિણ આફ્રિકા સપ્ટેમ્બર અને જાન્યુઆરી વચ્ચે આ 3 દેશોનું આયોજન કરશે

    February 23, 2026

    વૈભવ સૂર્યવંશીના પિતા: આ કારણે બોર્ડની પરીક્ષા નથી આપી રહ્યો

    February 20, 2026
    Prev Next Showing 1 Of 460
  • ODIS

    IPL 2026 દરમિયાન ન્યુઝીલેન્ડની ટીમ બાંગ્લાદેશનો પ્રવાસ પર 3 વનડે રમશે

    March 17, 2026

    ઓસ્ટ્રેલિયા સામેની ODI શ્રેણી માટે પ્રતિકા રાવલની થઈ વાપસી

    February 17, 2026

    બીસીસીઆઈ: અંડર-૧૯ વર્લ્ડ કપ વિજેતા ટીમને કરોડ રૂપિયાનું રોકડ ઇનામ

    February 7, 2026

    ઈંગ્લેન્ડના થોમસ રીવે ઈતિહાસ રચ્યો, દેશનો પ્રથમ ખેલાડી બન્યો

    February 3, 2026

    અંડર-૧૯ વર્લ્ડ કપ: સેમિફાઇનલ મેચો માટે મેચ અધિકારીઓની જાહેરાત

    February 2, 2026
    Prev Next Showing 1 Of 244
  • T-20

    આકાશ ચોપરા: T20I ટીમમાં શુભમન ગિલનું પાછું ફરવું મુસકીલ

    March 13, 2026

    વેસ્ટ ઈન્ડિઝ,આફ્રિકા અને ઈંગ્લેન્ડના ખેલાડીઓ ચાર્ટર ફ્લાઇટ દ્વારા જશે

    March 7, 2026

    મોહમ્મદ આમિર સુધરવા તૈયાર નથી, કહ્યું- ‘ફાઇનલમાં ભારત નથી….’

    March 3, 2026

    બ્રાયન બેનેટે ઇતિહાસ રચ્યો, T20 વર્લ્ડ કપમાં વિરાટનો રેકોર્ડ તોડ્યો

    March 2, 2026

    સેમિફાઇનલમાં પહોંચતા ઇંગ્લેન્ડે આ મામલે ભારતને પાછળ છોડી દીધી

    February 25, 2026
    Prev Next Showing 1 Of 360
  • IPL

    ચહલનો સંકલ્પ: દારૂ છોડીને કારકિર્દીને નવી દિશા પર લઈ જવા માંગુ છું

    March 19, 2026

    IPL 26 પહેલા SRHને ઝટકો! કમિન્સ બહાર, ઇશાન કિશન સંભાળશે કમાન

    March 19, 2026

    આકાશ ચોપરા: આ શાનદાર પ્લેઇંગ XI સાથે LSG મૈદાનમાં ઉતરી શકે છે

    March 17, 2026

    IPL 26 પહેલા, RCBના આ ખેલાડીએ ખાનગીમાં કર્યા લગ્ન

    March 16, 2026

    જીતેશ શર્મા: એમએસ ધોની નહીં, આ દિગ્ગજ શ્રેષ્ઠ વિકેટકીપર છે

    March 16, 2026
    Prev Next Showing 1 Of 584
  • TEST SERIES

    સિડનીમાં ઓસ્ટ્રેલિયાનો દબદબો, ઇંગ્લેન્ડની ભારી હાર સાથે એશિઝને વિદાય

    January 8, 2026

    એશિઝ: જેકબ બેથેલે સદી ફટકારીને ઇતિહાસ રચ્યો, પાંચમો ક્રિકેટર બન્યો

    January 7, 2026

    જો રૂટ ટેસ્ટમાં સચિન તેંડુલકરનો વિશ્વ રેકોર્ડ તોડવા બસ એક કદમ દૂર

    January 6, 2026

    2027 એશિઝ શ્રેણી માટે રિકી પોન્ટિંગે બનાવી ઓસ્ટ્રેલિયાની ટીમ

    January 5, 2026

    જો રૂટ પાસે સિડની ટેસ્ટમાં ઇતિહાસ રચવાની તક, સચિનનો રેકોર્ડ ખતારામાં

    January 3, 2026
    Prev Next Showing 1 Of 411
  • OFF-FIELD

    આ તારીખે કુલદીપ યાદવ મસૂરીમાં લગ્ન કરશે, 4 જૂને થઈ હતી સગાઈ

    March 10, 2026

    અંડર-૧૯ વર્લ્ડ કપ જીત પર વૈભવ સૂર્યવંશીએ પવન સિંહના ગીત પર ડાન્સ કર્યો

    February 8, 2026

    જુઓ: વિરાટ કોહલીએ ઉજ્જૈનમાં મહાકાલની ભસ્મ આરતીમાં ભાગ લીધો

    January 17, 2026

    બોલિવૂડ અભિનેત્રીઓના દિલ ચોરી લેનારા ક્રિકેટરો, લગ્નમાં બંધાય

    January 11, 2026

    અર્જુન તેંડુલકર અને સાનિયા ચાંડોકની લગ્નની તારીખ આવી? માર્ચમાં થશે

    January 7, 2026
    Prev Next Showing 1 Of 181
  • OTHER LEAGUES

    ભારત સામેની સદી બદલ જેકબ બેથેલને ‘ધ હન્ડ્રેડ’ ખાતે આ ટીમની કમાન સોંપી

    March 10, 2026

    ભારતીય ટીમમાં રમવાની તક ન મળતા, આ ખેલાડી હવે વિદેશી ટીમમાં રમશે

    February 2, 2026

    ઓપ્ટસ સ્ટેડિયમ ખાતે પર્થ સ્કોર્ચર્સ છઠ્ઠી વખત BBL ટુર્નામેન્ટ જીતી

    January 25, 2026

    T20 વર્લ્ડ કપ પહેલા ઓસ્ટ્રેલિયાને આ બોલરના રૂપમાં ઝટકો લાગી શકે છે

    January 23, 2026

    ગુજરાત જાયન્ટ્સના ઘાતક ફાસ્ટ બોલર થઈ બહાર! MI ખેલાડીને સામેલ કરી

    January 22, 2026
    Prev Next Showing 1 Of 127
  • U-60
Cricowl
Cricowl
  • Home
  • LATEST
  • ODIS
  • T-20
  • IPL
  • TEST SERIES
  • OFF-FIELD
  • OTHER LEAGUES
  • U-60
Cricowl
  IPL  સૂર્યાએ તેંડુલકર-રોહિતની બરાબરી કરી, આવું કરનાર પ્રથમ ભારતીય બન્યો
IPL

સૂર્યાએ તેંડુલકર-રોહિતની બરાબરી કરી, આવું કરનાર પ્રથમ ભારતીય બન્યો

Ankur PatelAnkur Patel—May 7, 20240
FacebookTwitterPinterestLinkedInTumblrRedditVKWhatsAppEmail

મુંબઈ ઈન્ડિયન્સ (MI)ના વિસ્ફોટક બેટ્સમેન સૂર્યકુમાર યાદવે સોમવારે (6 મે) મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) સામે તોફાની સદી ફટકારીને ઈતિહાસ રચ્યો હતો. લક્ષ્યનો પીછો કરવા આવેલી મુંબઈ માટે સૂર્યકુમારે 51 બોલમાં 12 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી 102 રનની અણનમ ઈનિંગ રમી હતી. જેમાં તેણે માત્ર ચોગ્ગા અને છગ્ગાની મદદથી 84 રન બનાવ્યા હતા. આ વિજયી સદી દરમિયાન તેણે ઘણા રેકોર્ડ બનાવ્યા.

સૂર્યકુમારને તેની જીતની ઇનિંગ્સ માટે પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. તે મુંબઈ માટે આઈપીએલમાં સૌથી વધુ પ્લેયર ઓફ ધ એવોર્ડ જીતવાના સંદર્ભમાં સંયુક્ત ચોથા સ્થાને પહોંચી ગયો છે. આઠમી વખત આ એવોર્ડ જીતીને તેણે સચિન તેંડુલકરની બરાબરી કરી લીધી છે. હવે આ યાદીમાં તેનાથી આગળ માત્ર રોહિત શર્મા (16), કિરોન પોલાર્ડ (14) અને જસપ્રિત બુમરાહ (10) છે.

મુંબઈ માટે આઈપીએલમાં સૌથી વધુ સદી ફટકારવાના મામલે સૂર્યકુમાર સંયુક્ત રીતે પ્રથમ ક્રમે છે. તેણે આ ફ્રેન્ચાઈઝી માટે પોતાની બીજી સદી ફટકારીને રોહિત શર્માની બરાબરી કરી.

ભારત માટે T-20માં સૌથી વધુ સદી ફટકારનાર ખેલાડીઓની યાદીમાં સૂર્યકુમાર સંયુક્ત રીતે ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. આ ફોર્મેટમાં આ તેની છઠ્ઠી સદી છે, તેના સિવાય રૂતુરાજ ગાયકવાડ અને કેએલ રાહુલે પણ 6-6 ટી20 સદી ફટકારી છે. વિરાટ કોહલી (9) પહેલા અને રોહિત શર્મા (8) બીજા ક્રમે છે.

સૂર્યકુમાર T-20માં 4 કે તેનાથી નીચેના નંબર પર બેટિંગ કરતી વખતે 4 કે તેથી વધુ સદી ફટકારનાર એકમાત્ર ભારતીય છે. તેમના સિવાય ગ્લેન મેક્સવેલે 5 સદી અને ડેવિડ મિલરે 4 સદી ફટકારી છે.

Most M.O.M Awards for MI in IPL

16 – Rohit Sharma
14 – Kieron Pollard
10 – Jasprit Bumrah
8 – 𝗦𝘂𝗿𝘆𝗮𝗸𝘂𝗺𝗮𝗿*
8 – Sachin Tendulkar
7 – Ambati Rayudu
6 – Lasith Malinga
6 – Harbhajan Singh
6 – Hardik Pandya#MIvsSRH pic.twitter.com/oI6hGowmsg

— 𝑺𝒉𝒆𝒃𝒂𝒔 (@Shebas_10dulkar) May 6, 2024

 

Most T20 centuries at No.4 or below

5 – Glenn Maxwell
4 – Suryakumar Yadav*
4 – David Miller
3 – Dasun Shanka#MIvSRH

— Ram Garapati (@srk0804) May 6, 2024

 

Cricket news in gujaratiCricowlHardik Pandya on Suryakumar YadavIPLIPL NewsSuryakumar YadavSuryakumar Yadav centurySuryakumar Yadav in IPLSuryakumar Yadav vs SRH
FacebookTwitterPinterestLinkedInTumblrRedditVKWhatsAppEmail

Ankur Patel

ઈફ્તિખાર અહેમદ: અમારું લક્ષ્ય માત્ર ભારત નથી! T20 વર્લ્ડ કપ જીતવાનો છે
આયર્લેન્ડે મોહમ્મદ આમિરને વિઝા ન આપી, સિરીઝ રમવા અંગે શંકા ઉભી થઈ
Related posts
  • Related posts
  • More from author
IPL

ચહલનો સંકલ્પ: દારૂ છોડીને કારકિર્દીને નવી દિશા પર લઈ જવા માંગુ છું

March 19, 20260
IPL

IPL 26 પહેલા SRHને ઝટકો! કમિન્સ બહાર, ઇશાન કિશન સંભાળશે કમાન

March 19, 20260
IPL

આકાશ ચોપરા: આ શાનદાર પ્લેઇંગ XI સાથે LSG મૈદાનમાં ઉતરી શકે છે

March 17, 20260
Load more
Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Read also
IPL

ચહલનો સંકલ્પ: દારૂ છોડીને કારકિર્દીને નવી દિશા પર લઈ જવા માંગુ છું

March 19, 20260
IPL

IPL 26 પહેલા SRHને ઝટકો! કમિન્સ બહાર, ઇશાન કિશન સંભાળશે કમાન

March 19, 20260
LATEST

PSL રમવા પર પાકિસ્તાનમાં ખતરો, ઓસ્ટ્રેલિયન ખેલાડીઓને આપી ચેતવણી

March 17, 20260
ODIS

IPL 2026 દરમિયાન ન્યુઝીલેન્ડની ટીમ બાંગ્લાદેશનો પ્રવાસ પર 3 વનડે રમશે

March 17, 20260
LATEST

કોહલી vs આઝમ? (IPL vs PSL) શ્રેષ્ઠ T20 બેટ્સમેન કોણ

March 17, 20260
IPL

આકાશ ચોપરા: આ શાનદાર પ્લેઇંગ XI સાથે LSG મૈદાનમાં ઉતરી શકે છે

March 17, 20260
Load more
  • IPL2916
  • LATEST2299
  • TEST SERIES2055
  • T-201800
  • ODIS1217
  • OFF-FIELD905
  • OTHER LEAGUES635
  • U-60161

# TRENDING

CricowlCricket news in gujaratiIPLIPL NewsIPL 2022IPL 2023India vs AustraliaIndia vs EnglandIndia vs PakistanIPL 15IPL 2024T20 World CupIndia vs South AfricaIndia vs New ZealandIPL recordIndia vs BangladeshAsia CupIndia vs West IndiesVirat KohliICC World Cup
© 2020 Cricowl All Rights Reserved. Owned & Operated By Digital Clock 360.
  • About
  • Contact
  • Privacy Policy
  • Disclaimer